Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાત_સ્થાપના_દિવસ Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાત_સ્થાપના_દિવસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',

  • 9 Followers
  • 11 Stories

Vaghela Jateen

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
છેલછબીલુ રંગરંગીલું મોજમોજીલું ગુજરાત મારું,
છેલછોગાળો હું ગુજરાતી ને ગુજરાત છે મારું!

હાથ , હલેસાં ને હૈયું હકારું નાવ મારી આગળ ચલાવું
ઉચ નીચ ના ભેદ વગર આગળ ને આગળ જીવન ધપાવું

વેપાર વાણિજ્ય ને ઈમાનદારી ઓળખાણ અમારી
ધંધો ધન નો કરીએ કોઈના મન નો નહિ ઓળખ અમારી

અમે ગુજરાતી મનના ભોળા દિલ અમારા મોટા
માનવમહેરામણના અમારા મોટા જડે નહિ ક્યાંય જોટા
 પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai      #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
 જ્યાં ગરબા ની રમઝટ ને ડાયરાની જમાવટ હોય...
ભાષા કોઈ ભી બોલો લેહકો તો ગુજરાતી હોય...
જ્યાં મેહફીલ દારૂ ની નહિ પણ ચાની લારી હોય....
ટિફિન માં પિઝા-પાસ્તા નહિ થેપલા ને છૂંદો હોય....
જ્યાં દરેક ત્યોહાર નો પોતાનો અલગ  રંગ હોય...
વનરાજ ની ગર્જના ને કેશર કેરીની મીઠાશ હોય...
જ્યાં બાપુંના આદર્શ સાથે સરદાર નું ખમીર હોય...
દુનિયા ના દરેક ખૂણામાં એક વસતુ ગુજરાત હોય..

#purvishah #yqmotabhai #yqbestgujratiquotes #gujrat_day #yqgujarati #ગુજરાત_નું_ગૌરવ #ગુજરાત_સ્થાપના_દિવસ

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ગોળ જેવી લાગે મીઠી ઈ મારી ભાષા...
ગર્વ મારું કે ગુજરાતી મારી માતૃભાષા....
મારી અલગ ઓળખ છે મારી આ વાચા..
વેપાર કરી જાણે પણ લોકો દિલના સાચા...
ગરબા નાં તાલે લાગણી રેલાય છે રોજ... 
તહેવાર વગર પણ જ્યાં હોય મોજેમોજ..
મુસીબત ની ઘડી એ હોય હાથ માં હાથ..
ભારત ની ધરોહર સાચવામા જેનો સાથ...
 ગરવી ગુજરાત મારી ગરવી ગુજરાત પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai          #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

#yqmotabhai #yqgujarati #ગુજરાત_સ્થાપના_દિવસ #gujarati #ગુજરાતી #yqgujrati #gujju #Quote

read more
અમે નવરાં છીએ
પણ અવળાં નથી
            કેમકે અમે ગુજરાતી છીએ.
અમે ભોમીયા છીએ
પણ રોમિયા નથી
            કેમકે અમે ગુજરાતી છીએ.
અમે રંગીન છીએ 
પણ ગમગીન નથી 
            કેમકે અમે ગુજરાતી છીએ. 
અમે વટવાળા છીએ 
પણ ઝંઝટવાળા નથી
            કેમકે અમે ગુજરાતી છીએ. 
અમે જીજ્ઞાસુ છીએ 
 પણ આળસુ નથી
            કેમકે અમે ગુજરાતી છીએ. 
અમે જોશીલા છીએ 
પણ નશીલા નથી
            કેમકે અમે ગુજરાતી છીએ. 
અમે વેપારી છીએ 
પણ ભારી નથી
            કેમકે અમે ગુજરાતી છીએ. 
અમે અધીરા છીએ 
પણ અધૂરા નથી
            કેમકે અમે ગુજરાતી છીએ.  #yqmotabhai #yqgujarati #ગુજરાત_સ્થાપના_દિવસ   #gujarati #ગુજરાતી #yqgujrati #gujju #quote

hirpara amit

#gujarati #yqmotabhai #yqgujarati #gujarat #1stmay #yqgujrati #gujju #ગુજરાત_સ્થાપના_દિવસ

read more
મને આ અદ્ભુત રાત ગમે છે. 
મને અહીંની નિરાંત ગમે છે. 
મને નિરાળી અહીંની વાત ગમે છે. 
ભેદભાવ વગરની અહીંની જાત ગમે છે.
એટલે તો કહું છું મને આ ગુજરાત ગમે છે.  #gujarati #yqmotabhai #yqgujarati #gujarat #1stmay
#yqgujrati #gujju #ગુજરાત_સ્થાપના_દિવસ

Darsh

આજના ચેલેન્જ માટે #ગુજરાત_સ્થાપના_દિવસ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ગુજરાતી વિશે લખવા ઘણું બધું મનમાં આવ્યું...પણ એક પ્રસંગ/અનુભવ માનસપટ પર આવ્યો.
2012માં કેરળ- મુનારનાં મસાલાબજારમાં એક અજાણ્યા પણ ગુજરાતી સાથે અનાયાસ મુલાકાત થઇ અને વાત-ચીત દરમિયાન એમણે કહેલી વાત "મહેનત કરીને કમાણી કરવી,બચત કરવીને પછી જલસાથી ફરવા અને ખાવામાં એ પ્રેમથી ખર્ચ કરવા માટે તો ગુજરાતીનું જ જીગર ચાલે, એટલે જીવન જો ખરેખર જીવવું તો ગુજરાતી જ જાણે" 
 સંપુર્ણ સહમત એમની સાથે આજના ચેલેન્જ માટે #ગુજરાત_સ્થાપના_દિવસ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #yourquoteandmine
Collaborating with YourQuote Motabhai

kaushik

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
દ્વારકામાં દ્વારકાધીશ
દરિયે સોમનાથ મહાદેવ
ડાકોરે બીરાજે રણછોડરાય
ગબ્બરે માતા અંબાજી
જય જય ગરવી ગુજરાત
છેલછબીલું ગુજરાત,

અલગ અલગ બોલીઓ
પણ ભાષા તો ગુજરાતી
સૂરતીનો લહેકો જુદો
મીઠી બોલી કાઠિયાવાડી
છેલ છબીલો ગુજરાતી
જય જય ગરવી ગુજરાત..
- કૌશિક દવે  પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai      #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Shurbhi Patel

#Gujrat #ગુજરાત_સ્થાપના_દિવસ #1stmay #સુરી

read more
જયાં જયાં વસે ગુજરાતી 
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત 

અહિંસાના માર્ગે આઝાદી અપાવી 
દેશના શાસન એ આજ બેઠું ગુજરાત 

સંતો મહંતો'ને દેશને સરદાર આપનાર
બસ આ જ મારી ધન્ય ધરા ગુજરાત

પૈસાની નોટ થી મોબાઈલના નેટ સુધી 
આજ બધે જ છવાયું ગુજરાત 

મોભે માન'ને જીભે રાખી સાકર 
દેશમાં ભળે એ મીઠાશ ગુજરાત 

કચ્છી કાઠિયાવાડી સુરતી'ને અમદાવાદી
છેવટે તો બસ એક જ અખંડ ગુજરાત 

ભાતીગળ કેડિયા'ને પચરંગી ઓઢીને ઓઢણી 
ગરબાના તાલે ઝૂમતું નાચતું ગાતું ગુજરાત 

ગાજે મેહુલિયો'ને સાવજ ની દહાડ,
જાણો એ જ મારૂ  વતન ગુજરાત..!!

-સુરી #Gujrat #ગુજરાત_સ્થાપના_દિવસ
#1stmay #સુરી

Inal

#NojotoQuote #ગુજરાતી #inal #ગુજરાત_સ્થાપના_દિવસ #gujarati #wishes #1stmay #gujaratiquotes #yqmotabhai 
#gujarat #gujju_gram #gujju #ahmedabad #bhavnagar #rajkot #jamnagar #junagadh #baroda #vadodara #surat #somnath #dwarka #kodinar #gujjuquotes
loader
Home
Explore
Events
Notification
Profile