Find the Best yqgujarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Vaghela Jateen
વગર વરસાદે થયેલ પાકની વાવણી વણમાગ્યે મળેલ પ્રેમની છાવણી જોઈતું ક્યાં બધાંને મળે છે ? અને ન જોઈતું ક્યાં માગવું પડે છે! અહીં તો મળે છે બધાંને માગણી વગરની લાગણી...... વગર માગ્યે મળે છે એની ક્યાં કોઈને કદર છે આપીને મન બધા ફરતા રહે છે મૌત વગર પણ બધા મરતા રહે છે કારણ કે મળી જાય છે બધાંને માગણી વગરની લાગણી...... માગે છે ક્યાં કોઈ કિંમત અહીં એટલે જ વહેંચાઈ ક્યાં લાગણી, નહિ જોઈતું જો મળે તો કદર શાની ન જોઈતું મળે તો પણ વ્યર્થ જણાય અહીં તો સંબંધો પણ સંબંધ થી હણાય કેમકે મળી જાય છે બધાંને માગણી વગરની લાગણી...... સુપ્રભાત!! આજે #માગણી_લાગણી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes
સુપ્રભાત!! આજે #માગણી_લાગણી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes
read moreVaghela Jateen
આજ પણ અત્યાર સુધી નહોતી કઈ ખોવાની જીદ પણ હવે છે મને બસ એક તને પામવાની જીદ બધું જ ગુમાવવા છું તૈયાર સાથે લડવા પણ તૈયાર અને કુદરત સાથે બાથ ભીડવા પણ તૈયાર કેમકે છે મને બસ એક તને પામવાની જીદ જીવનમાં નથી રહી હવે કોઈ બીક મળી છે મને બધી જ જગ્યાએ શીખ શા માટે અને ડર લાગે મને શિદ કેમકે છે મને બસ એક તને પામવાની જીદ સુપ્રભાત!! આજે #પામવાની_જીદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
સુપ્રભાત!! આજે #પામવાની_જીદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
read moreVaghela Jateen
આજ થંભી જાય ભલે એને મોડું થાય પણ આજ રોકાય જાય ચાંદની આ અજવાળી રાતના કોડ છે ઘણી સોહામણી વાતના શીતળ મંદ પવનની સાથે લહેરાતા વૃક્ષોની સાથે આનંદિત આજ મન છે કહો પૂનમ ના ચાંદ ને રોશની ની તમારી જરૂર છે આજ રોકાય જાય...... કહું છું હું જરા આ પૂનમના ચાંદને ...કે “વરસે આકાશમાંથી અમૃત આ પૂર્ણિમાની રાતે... અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ . શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.” #પૂનમનો_ચાંદ #શરદપૂર્ણિમા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
કહું છું હું જરા આ પૂનમના ચાંદને ...કે “વરસે આકાશમાંથી અમૃત આ પૂર્ણિમાની રાતે... અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ . શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.” #પૂનમનો_ચાંદ #શરદપૂર્ણિમા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
read moreVaghela Jateen
એક દિવસ સજાવે છે જન્મતાની સાથે એક દિવસ સજાવે છે મરણ શૈયાની માથે જીવનની વેશભૂષા તો જુઓ એ હર પળ અલગ શણગાર આપે છે સુપ્રભાત!! આજે #જીવનની_વેશભૂષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
સુપ્રભાત!! આજે #જીવનની_વેશભૂષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreVaghela Jateen
આવ્યો છે આજ અવસર અનેરો, રક્ષાબંધનનો તહેવાર સોનેરો, ભાઈના કપાળે કુમકુમ લગાવી, કરે છે બેની ચોખાનો ચાંદલિયો, જમણા તે હાથ ની કલાઈ પર રક્ષા બંધાય હેતથી, બેની લે છે દુખણા બે હાથ થી ભાઈ આપે છે ભેટ ઠાઠથી, કરજો ઇચ્છાઓ પૂરી આ ભાઈ બેનીની, સુખી રાખજો પ્રભુ જોડ આ ભાઈ બેનીની, સગી હોય યા માનેલી બેન તો બેન હોય છે, બેન વગર આ ભાઈને ઘડીભર પણ ચેન હોય છે, કરતો સદાયે હેરાન આ બેન ને ભાઈને એક ડર વર્તાય છે, જશે જ્યારે બેની સાસરિયે ત્યારે કોને હેરાન કરશે? આ વાત ના વિચાર માત્ર થી આંખ છલકાય છે , મનમાં અંધકાર છવાય છે, કેમ જાણે બેન વગર જીવાય છે??? સુપ્રભાત!! આજે #રક્ષાબંધન_એટલે_પ્રેમબંધન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
સુપ્રભાત!! આજે #રક્ષાબંધન_એટલે_પ્રેમબંધન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreVaghela Jateen
ના રૂપ છે ના રંગ છે અલગ એના ઢંગ છે વાતે વાતે બદલાતા એના રંગ છે નક્કી એની પાછળ કારણભૂત એના સંગ છે વિશેષ એમાં વિરંગ છે અદભુત અને અઢંગ ક્યાં લખેલું છે એવું કે બધું અનન્ય છે મનમાં તો મારા એમ છે એકરૂપ અને પૂરક બધું સામ્ય છે સુપ્રભાત!! આજે #ના_રૂપ_ના_રંગ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
સુપ્રભાત!! આજે #ના_રૂપ_ના_રંગ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
read moreVaghela Jateen
કોણે જાણી છે સચ્ચાઈની કિંમત દુનિયા તો જુઠ્ઠાણાં થી જ છે શ્રીમંત વહેમ હતો મારો કે બધાય સમાન છે અહીંયા તો બધા પાસે પોતાના તીર કમાન છે અલગ જ બધાના ધરમ છે અને અલગ એમના કરમ છે બદકામ કરવાવાળાને ક્યાં શરમ છે એને તો આ દુનિયા નબળી એમ ભરમ છે છૂપાવવામાં તો બધાય માહેર છે આહિંયા છે કોઇની પાસે કબૂલ કરવાની હિંમત ? હોય જેની પાસે કબૂલ કરવાની હિંમત એ જ જાણી શકે છે સચ્ચાઈની કિંમત સુપ્રભાત!! આજે #કબૂલ_કરવાની_હિંમત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
સુપ્રભાત!! આજે #કબૂલ_કરવાની_હિંમત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreVaghela Jateen
ખબર નથી પડતી શું છે હસ્તરેખામાં કે શું છે મસ્તકરેખા માં પણ કર્મસભાન બળ છે મન નું મનોબળ છે ભગવાન પર શ્રદ્ધાનું ફળ છે નસીબનું મળીને રહેશે અને જે નથી હોવાનું નસીબ માં તે છીનવાઈ જશે પ્રકૃતિ પોતાનું કામ કરે છે વિધાતાના નામ દઈને બિવડાવે છે લોકો, અરે એનું શું કહો વાનરને પણ દારૂ પીવડાવે છે લોકો બસ યાદ એટલું રાખજો નીતિ સાફ, હૃદય થી માફ કરુણાથી દિલ સાફ.... સુપ્રભાત!!🌹 આજે #હસ્તરેખા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
સુપ્રભાત!!🌹 આજે #હસ્તરેખા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreVaghela Jateen
થોડી આડી થોડી અવળી છે આ સીડી બહુ અઘરી છે મહેનત કર્યા વગર નથી ચાલતો પાસો અભિમાનના સાપ નીચે ઉતારી જાય છે ગજબ આ છે ખેલ સફળતાની સાપસીડી , ઉદાહરણ રૂપે આમાં પણ છે કીડી અથાગ પરિશ્રમ કરી ભરપૂર ઉનાળે બે ઋતુ નુ એકઠું કરે છે ધાન છતાંયે એ રહે છે નીરઅભિમાન .. આવી અજબ અને ગજબ છે દુનિયા ભલા એના નિયમો મહેનત વગર કશુંય પ્રાપ્ત નથી જેને પ્રાપ્ત છે એને બધું પર્યાપ્ત નથી વિવાદ અને વિષાદ ના અહીં છે વાદળો આ બધા વચ્ચે પણ છે સફળતાના દાદરો ચડી જાશો જો તો પાર કરી દેશો પાદર નહિતર ઓઢીને સૂઈ રહેજો ચાદર.. સુપ્રભાત!! આજે #સફળતાની_સાપસીડી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
સુપ્રભાત!! આજે #સફળતાની_સાપસીડી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreVaghela Jateen
પરિસ્થિતિનો સ્વભાવ છે વાયડો ક્યારે વંટોળમાં ફગાવી દે, વડીલોની સલાહ આપે છે ત્યારે છાંયડો વા વંટોળ ફેલાય છે જ્યારે જીવનમાં અનુભવી નાવિકો જ ચલાવી શકે નાવ બાકીના તો મધદરિયે દુબાવી દે નાવ અનુભવી એ વડીલોની એવી છે રાવ એટલે જ લઈ લેજો એમની કૃપાળી છાંવ મસમોટા તોફાનો દરિયામાં આવતા અને જતા રહે છે જીવન માં પણ હાદસા થતાં રહે છે કોઈક ભૂલીને આગળ નીકળી જાય છે તો કોઈક ઘાવ સાથે અટકી જાય છે ઉપયોગી એમાં આ વડીલોની છાંય છે સુપ્રભાત!! આજે #છાંયડો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
સુપ્રભાત!! આજે #છાંયડો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
read more