Nojoto: Largest Storytelling Platform

આજ થંભી જાય ભલે એને મોડું થાય પણ આજ રોકાય જાય ચાં

આજ થંભી જાય
ભલે એને મોડું થાય પણ
આજ રોકાય જાય

ચાંદની આ અજવાળી રાતના
કોડ છે ઘણી સોહામણી વાતના

શીતળ મંદ પવનની સાથે
લહેરાતા વૃક્ષોની સાથે
આનંદિત આજ મન છે

કહો પૂનમ ના ચાંદ ને 
રોશની ની તમારી જરૂર છે
આજ રોકાય જાય...... કહું છું હું જરા  આ પૂનમના ચાંદને ...કે 
“વરસે આકાશમાંથી અમૃત આ પૂર્ણિમાની રાતે...
અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”

#પૂનમનો_ચાંદ #શરદપૂર્ણિમા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.