જ્યાં ગરબા ની રમઝટ ને ડાયરાની જમાવટ હોય... ભાષા કોઈ ભી બોલો લેહકો તો ગુજરાતી હોય... જ્યાં મેહફીલ દારૂ ની નહિ પણ ચાની લારી હોય.... ટિફિન માં પિઝા-પાસ્તા નહિ થેપલા ને છૂંદો હોય.... જ્યાં દરેક ત્યોહાર નો પોતાનો અલગ રંગ હોય... વનરાજ ની ગર્જના ને કેશર કેરીની મીઠાશ હોય... જ્યાં બાપુંના આદર્શ સાથે સરદાર નું ખમીર હોય... દુનિયા ના દરેક ખૂણામાં એક વસતુ ગુજરાત હોય.. પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai