ગોળ જેવી લાગે મીઠી ઈ મારી ભાષા... ગર્વ મારું કે ગુજરાતી મારી માતૃભાષા.... મારી અલગ ઓળખ છે મારી આ વાચા.. વેપાર કરી જાણે પણ લોકો દિલના સાચા... ગરબા નાં તાલે લાગણી રેલાય છે રોજ... તહેવાર વગર પણ જ્યાં હોય મોજેમોજ.. મુસીબત ની ઘડી એ હોય હાથ માં હાથ.. ભારત ની ધરોહર સાચવામા જેનો સાથ... ગરવી ગુજરાત મારી ગરવી ગુજરાત પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai