ગુજરાતી વિશે લખવા ઘણું બધું મનમાં આવ્યું...પણ એક પ્રસંગ/અનુભવ માનસપટ પર આવ્યો. 2012માં કેરળ- મુનારનાં મસાલાબજારમાં એક અજાણ્યા પણ ગુજરાતી સાથે અનાયાસ મુલાકાત થઇ અને વાત-ચીત દરમિયાન એમણે કહેલી વાત "મહેનત કરીને કમાણી કરવી,બચત કરવીને પછી જલસાથી ફરવા અને ખાવામાં એ પ્રેમથી ખર્ચ કરવા માટે તો ગુજરાતીનું જ જીગર ચાલે, એટલે જીવન જો ખરેખર જીવવું તો ગુજરાતી જ જાણે" સંપુર્ણ સહમત એમની સાથે આજના ચેલેન્જ માટે #ગુજરાત_સ્થાપના_દિવસ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #gujaratiquotes #yourquoteandmine Collaborating with YourQuote Motabhai