Nojoto: Largest Storytelling Platform

Best gujaratday Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratday Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 7 Followers
  • 8 Stories

Tulsi Malam

Vaghela Jateen

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
છેલછબીલુ રંગરંગીલું મોજમોજીલું ગુજરાત મારું,
છેલછોગાળો હું ગુજરાતી ને ગુજરાત છે મારું!

હાથ , હલેસાં ને હૈયું હકારું નાવ મારી આગળ ચલાવું
ઉચ નીચ ના ભેદ વગર આગળ ને આગળ જીવન ધપાવું

વેપાર વાણિજ્ય ને ઈમાનદારી ઓળખાણ અમારી
ધંધો ધન નો કરીએ કોઈના મન નો નહિ ઓળખ અમારી

અમે ગુજરાતી મનના ભોળા દિલ અમારા મોટા
માનવમહેરામણના અમારા મોટા જડે નહિ ક્યાંય જોટા
 પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai      #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
 જ્યાં ગરબા ની રમઝટ ને ડાયરાની જમાવટ હોય...
ભાષા કોઈ ભી બોલો લેહકો તો ગુજરાતી હોય...
જ્યાં મેહફીલ દારૂ ની નહિ પણ ચાની લારી હોય....
ટિફિન માં પિઝા-પાસ્તા નહિ થેપલા ને છૂંદો હોય....
જ્યાં દરેક ત્યોહાર નો પોતાનો અલગ  રંગ હોય...
વનરાજ ની ગર્જના ને કેશર કેરીની મીઠાશ હોય...
જ્યાં બાપુંના આદર્શ સાથે સરદાર નું ખમીર હોય...
દુનિયા ના દરેક ખૂણામાં એક વસતુ ગુજરાત હોય..

 પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai      #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ગોળ જેવી લાગે મીઠી ઈ મારી ભાષા...
ગર્વ મારું કે ગુજરાતી મારી માતૃભાષા....
મારી અલગ ઓળખ છે મારી આ વાચા..
વેપાર કરી જાણે પણ લોકો દિલના સાચા...
ગરબા નાં તાલે લાગણી રેલાય છે રોજ... 
તહેવાર વગર પણ જ્યાં હોય મોજેમોજ..
મુસીબત ની ઘડી એ હોય હાથ માં હાથ..
ભારત ની ધરોહર સાચવામા જેનો સાથ...
 ગરવી ગુજરાત મારી ગરવી ગુજરાત પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai          #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

kaushik

પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
દ્વારકામાં દ્વારકાધીશ
દરિયે સોમનાથ મહાદેવ
ડાકોરે બીરાજે રણછોડરાય
ગબ્બરે માતા અંબાજી
જય જય ગરવી ગુજરાત
છેલછબીલું ગુજરાત,

અલગ અલગ બોલીઓ
પણ ભાષા તો ગુજરાતી
સૂરતીનો લહેકો જુદો
મીઠી બોલી કાઠિયાવાડી
છેલ છબીલો ગુજરાતી
જય જય ગરવી ગુજરાત..
- કૌશિક દવે  પ્રિય લેખક મિત્રો,
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰
આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. 

#ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai      #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Dharmendra Barot

#gujaratday

read more
ભારત નું અભિન્ન અંગ એવો હું ગુજરાતી
નરસિહ ,ગાંધી ,સરદાર નો વારસો ગુજરાતી

પ્રાચીનતા નું પ્રતિક હું એવો હું ગુજરાતી 
નવીનતાને સહજ સ્વીકારતો હું ગુજરાતી

સત્ય અહિંસા નો રસ્તો બતાવતો ગુજરાતી
દોહા નો રાસ ગરબા નો શણગાર ગુજરાતી

દુનિયા ના ગામે ગામ વસતો હું ગુજરાતી
વસુદેવકુટુમ્બકમ ની ભાવના હું ગુજરાતી

insta@dham_barot

©Dharmendra Barot #gujaratday

MG official

#gujaratday Michael વિપુલ "અજનબી" "શબ્દો અને ભકિત" ધબક ની કલમે

read more
ગઢડો ગિરનાર જેની 
ધરોહર હોય ને 
ગરબા જે ધરાની શાન
તો પછી જોઈએ શુ ?
અરે ખાલી નામ જ કાફી છે 
અલૌકિક ઓળખાણ માટે
" ગુજરાત "

©@Mojilo_Gujarati_1247_official #gujaratday  Michael વિપુલ "અજનબી" "શબ્દો અને ભકિત" ધબક ની કલમે

yashpalsinh jadeja5202

-યશpalsinh #Morning
#1stmay 
#gujaratday
#literature 
#poet
#gazal
#thoughtoftheday
#justvichar

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile