Nojoto: Largest Storytelling Platform

ભારત નું અભિન્ન અંગ એવો હું ગુજરાતી નરસિહ ,ગાંધી ,

ભારત નું અભિન્ન અંગ એવો હું ગુજરાતી
નરસિહ ,ગાંધી ,સરદાર નો વારસો ગુજરાતી

પ્રાચીનતા નું પ્રતિક હું એવો હું ગુજરાતી 
નવીનતાને સહજ સ્વીકારતો હું ગુજરાતી

સત્ય અહિંસા નો રસ્તો બતાવતો ગુજરાતી
દોહા નો રાસ ગરબા નો શણગાર ગુજરાતી

દુનિયા ના ગામે ગામ વસતો હું ગુજરાતી
વસુદેવકુટુમ્બકમ ની ભાવના હું ગુજરાતી

insta@dham_barot

©Dharmendra Barot #gujaratday
ભારત નું અભિન્ન અંગ એવો હું ગુજરાતી
નરસિહ ,ગાંધી ,સરદાર નો વારસો ગુજરાતી

પ્રાચીનતા નું પ્રતિક હું એવો હું ગુજરાતી 
નવીનતાને સહજ સ્વીકારતો હું ગુજરાતી

સત્ય અહિંસા નો રસ્તો બતાવતો ગુજરાતી
દોહા નો રાસ ગરબા નો શણગાર ગુજરાતી

દુનિયા ના ગામે ગામ વસતો હું ગુજરાતી
વસુદેવકુટુમ્બકમ ની ભાવના હું ગુજરાતી

insta@dham_barot

©Dharmendra Barot #gujaratday