Find the Best yqgujrati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Vaghela Jateen
ગાંધી કવિતા સત્ય ના ઉપાસક છે , અહિંસાના પૂજારી મોહન અમારા હિંદ તણા એ બાપુ જોઈ કરુણતા દેશની કર્યો વિદેશી કોટ નો ત્યાગ ખાદી તણી ધરી પોતડી વિદેશી કાપડ ની કરી હોળી હિંદ તણા એ બાપુ બન્યા વળી અહિંસા થી આચરી લડત મોટી એકતા કરી અતૂટ ને બનાવી એની સોટી સત્ય ના આગ્રહ થી કર્યા સત્યાગ્રહ આંદોલન થી લડી લડત સાયમન ગો બેક , બારડોલી અને દાંડી વગેરે સાબરમતી માં જ બાપુ યે બનાવ્યો આશ્રમ દેશ મારો ને હું દેશનો સૌ કોઈ છે ભાઈ ભાંડુ મારા આવી એમની હતી વિચારધારા ભારતભરના બે ઉદ્ધારક મોહન બંને ન્યારા એક હતા શ્રી કૃષ્ણ નંદ દુલારા અને બીજા આ હિંદ ના બાપુ જે અમને પ્યારા #gandhiji #गांधीजयंती #yqbaba #yqgujrati #yqmotabhai
#GandhiJi #गांधीजयंती #yqbaba #yqgujrati #yqmotabhai
read moreVaghela Jateen
#yqbaba #yqdidi #yqmotabhai #yqgujrati
#yqbaba #yqdidi #yqmotabhai #yqgujrati
read morePayal Dholakia
શ્રાવણ માસે ફક્ત રટણ તારું ભાદરવે શું? #yqbaba #yqgujrati #haiku
Payal Dholakia
અહો! શ્રી રામ તમે સૌ નાં સર્વસ્વ તમે રાવણ ને પણ માર્યો પરંતુ, એની કસોટી કરવાનું ભૂલી ગયાં ? મારી ગયેલાં રાવણ નેજ માર્યો ! ખરાં અર્થ માં રાવણ નો વધ તો સીતાએ જ કરેલો અહો! શ્રી રામ પ્રતીક્ષા, વાણ, માન, મર્યાદા આ સૌ તમારા જ પર્યાય તો, સીતા, શબરી, અહલ્યા ક્યાંક તો રાવણે પણ તમારો જાપ જપેલો જ અહો! શ્રી રામ શું ખરેખર તમે કહી શકો કે કોણ તમારી કસોટી માં ખરું ઉતરી શક્યું? સીતા, શબરી, રાવણ, અહલ્યા કે શ્રી રામ ખુદ! કોની પીડા ની પોટલી હતી સૌથી ભારે ? શું ખરેખર સ્ત્રી ને જ દર વખતે અગ્નિ પરીક્ષા આપવી અનિવાર્ય ખરું? #yqbaba #yqgujrati
Payal Dholakia
સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં, એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વિતી ગયા..! #yqgujrati #yqbaba
Payal Dholakia
તારું હોવાનું જ મારા અવતરણ નો સાક્ષાત્કાર છે. #yqbaba #yqgujrati
Payal Dholakia
અમસ્તા નથી જીવતા કોઈ આ “લાં...બી” જીંદગી, દરેક ને પોતાના “અંગત” કારણો તો હોય જ!! #yqgujrati #yqbaba
Payal Dholakia
એકલતાની અણી કાઢીને, શબ્દો સાથ છોડે એ પહેલાં આવ , જરૂર છે તારી! ❤ #Yqgujrati #yqbaba