ગાંધી કવિતા સત્ય ના ઉપાસક છે , અહિંસાના પૂજારી મોહન અમારા હિંદ તણા એ બાપુ જોઈ કરુણતા દેશની કર્યો વિદેશી કોટ નો ત્યાગ ખાદી તણી ધરી પોતડી વિદેશી કાપડ ની કરી હોળી હિંદ તણા એ બાપુ બન્યા વળી અહિંસા થી આચરી લડત મોટી એકતા કરી અતૂટ ને બનાવી એની સોટી સત્ય ના આગ્રહ થી કર્યા સત્યાગ્રહ આંદોલન થી લડી લડત સાયમન ગો બેક , બારડોલી અને દાંડી વગેરે સાબરમતી માં જ બાપુ યે બનાવ્યો આશ્રમ દેશ મારો ને હું દેશનો સૌ કોઈ છે ભાઈ ભાંડુ મારા આવી એમની હતી વિચારધારા ભારતભરના બે ઉદ્ધારક મોહન બંને ન્યારા એક હતા શ્રી કૃષ્ણ નંદ દુલારા અને બીજા આ હિંદ ના બાપુ જે અમને પ્યારા #gandhiji #गांधीजयंती #yqbaba #yqgujrati #yqmotabhai