Nojoto: Largest Storytelling Platform

Best bestgujaratiyqquoets Shayari, Status, Quotes, Stories

Find the Best bestgujaratiyqquoets Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, best love status for whatsapp in hindi, best ever love quotes for him, best love quotes for whatsapp, love you best quotes,

  • 3 Followers
  • 6 Stories

purvi Shah

આજ ક્યાં મળ્યા જવાબ, ગૂગલ કર્યું તો પણ...
સવાલ રહ્યા બસ ત્યાં જ, ગૂગલ કર્યું તો પણ...

શ્વાસ લે છે અહી હર કોઈ,પણ ના મળ્યું મને,
ખરું જીવે છે કોણ અહી,ગૂગલ કર્યું તો પણ...

દુનિયામાં દિવસરાત ખબર,પણ ના મળ્યું મને..
આંખો માં નીંદર આવશે ?,ગૂગલ કર્યું તો પણ..

જગમા છે શું કહી તો દે,પણ ના મળ્યું મને..
ચાલે શું માનવ મન માં, ગૂગલ કર્યું તો પણ..

દુનિયા ની ભાષા મળી ગઈ,પણ ના મળ્યું મને..
સાચી લાગણીની પરિભાષા,ગૂગલ કર્યું તો પણ.. #yqmotabhai #yqgujarati #purvishah #google #yqtales #yqdairy #bestgujaratiyqquoets

Dharm Desai

તમારી સમજણ શું કહે છે, કેવું છે આ જીવન નું વ્યકિતત્વ તમારા માટે?!? મારા માટે તો મિશ્ર અનુભવો નો અથાગ સાગર છે જે છેલ્લી અમાસે પૂર્ણ થાય #સમજવાજેવીવાતો #યોરકવોટમોટાભાઇ #અગત્યતા #થોડુંમોડુંથઈગયું #dharmuvach #yqmotabhaigujrati #bestgujaratiyqquoets #dharmdesai

read more
થોડું ઘણું હું રડ્યો થોડું તું પણ રડી લે ને
હસવા માટે શું હતું કે કઈ રડવા માટે છે
માટી માં ગરમાટી છે ને રીતે રમતી ભ્રાંતિ
એ પલકારા માં કાંતિ છે ને આંખો માં શાંતિ
સરકાવે ને હરખાવે છે કલરવ ને પણ શરમાવે છે
એ પંખી નું અગનપંખ સંગ્રામો ને ભરમાવે છે
આ ગાથા ગૌરવવંતી છે કે બસ એક નાની પંક્તિ
જે હોય તે તું આપી દે દુઃખ હોય કે સંપત્તિ
જ્યાં ઘર માં ઝઘડા તું કરે હું શોધું અનુસંધાન છું
એ ખૂટતી તૂટતી વાર્તા નું હું પોતે એક સોપાન છું
આ વાતો તો જોવા ની તી બાકી રહે એ વાણી થી
જોયું ભલે એ જાણીતી માનો તો પત્થર પાણી થી
સઘળા સારા કે નરસા છે તારા છે પણ એ તરસા છે
પીવડાવી પારસ પઇ બને પંચો ની રાણી વર્ષા છે
#dharmuvach✍🏻 તમારી સમજણ શું કહે છે, કેવું છે આ જીવન નું વ્યકિતત્વ તમારા માટે?!? મારા માટે તો મિશ્ર અનુભવો નો અથાગ સાગર છે જે છેલ્લી અમાસે પૂર્ણ થાય #સમજવાજેવીવાતો #યોરકવોટમોટાભાઇ #અગત્યતા #થોડુંમોડુંથઈગયું #dharmuvach #yqmotabhaigujrati #bestgujaratiyqquoets #dharmdesai

Darsh

#ગુજરાતી #ખલાસી #yqgujarati #yqmotabhai #bestgujaratiyqquoets #YourQuoteAndMine Collaborating with Maan Gohil

read more
ધડકન આ દીલની જો ને તેજ થતી જાય છે,                          નક્કી એના આવવાનાં જ એંધાણ થાય છે... #ગુજરાતી #ખલાસી #yqgujarati #yqmotabhai #bestgujaratiyqquoets  #YourQuoteAndMine
Collaborating with  Maan Gohil

Darsh

લલાટ=કપાળ આજના ચેલેન્જ માટે #લલાટ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #bestgujaratiyqquoets Collaborating with YourQuote Motabhai

read more
લલાટે ચુંબન..... મારી માં નું,
ફેરવે લખાણ પણ વિધાતાનું. લલાટ=કપાળ
આજના ચેલેન્જ માટે #લલાટ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

 #challenge #yqgujarati #gujaratiquotes  #bestgujaratiyqquoets
Collaborating with  YourQuote Motabhai

Darsh

#ધુળેટી #bestgujaratiyqquoets #yqgujarati #yqmotabhai

read more
ફિક્કા પડી ગયેલા સંબંધોમાં રંગો ઉમેરવાનો અવસર એટલે " ધુળેટી "..!!🌹 #ધુળેટી #bestgujaratiyqquoets #yqgujarati #yqmotabhai

Darsh

આજના ચેલેન્જ માટે #રંગીન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujratiquote #bestgujaratiyqquoets Collaborating with YourQuote Motabhai

read more
રંગીન આ દુનિયામાં બેરંગ જીવાઇ ગયું
                    જીવન 
એમ જ બીજાના કહેણમાં વેડફાઈ ગયું આજના ચેલેન્જ માટે #રંગીન વાપરો. 
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujratiquote #bestgujaratiyqquoets
Collaborating with  YourQuote Motabhai

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile