થોડું ઘણું હું રડ્યો થોડું તું પણ રડી લે ને હસવા માટે શું હતું કે કઈ રડવા માટે છે માટી માં ગરમાટી છે ને રીતે રમતી ભ્રાંતિ એ પલકારા માં કાંતિ છે ને આંખો માં શાંતિ સરકાવે ને હરખાવે છે કલરવ ને પણ શરમાવે છે એ પંખી નું અગનપંખ સંગ્રામો ને ભરમાવે છે આ ગાથા ગૌરવવંતી છે કે બસ એક નાની પંક્તિ જે હોય તે તું આપી દે દુઃખ હોય કે સંપત્તિ જ્યાં ઘર માં ઝઘડા તું કરે હું શોધું અનુસંધાન છું એ ખૂટતી તૂટતી વાર્તા નું હું પોતે એક સોપાન છું આ વાતો તો જોવા ની તી બાકી રહે એ વાણી થી જોયું ભલે એ જાણીતી માનો તો પત્થર પાણી થી સઘળા સારા કે નરસા છે તારા છે પણ એ તરસા છે પીવડાવી પારસ પઇ બને પંચો ની રાણી વર્ષા છે #dharmuvach✍🏻 તમારી સમજણ શું કહે છે, કેવું છે આ જીવન નું વ્યકિતત્વ તમારા માટે?!? મારા માટે તો મિશ્ર અનુભવો નો અથાગ સાગર છે જે છેલ્લી અમાસે પૂર્ણ થાય #સમજવાજેવીવાતો #યોરકવોટમોટાભાઇ #અગત્યતા #થોડુંમોડુંથઈગયું #dharmuvach #yqmotabhaigujrati #bestgujaratiyqquoets #dharmdesai