Find the Best gujratiquote Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove shayari in gujrati for girlfriend, love shayari in gujrati, gujrati quotes on love, love quotes in gujrati, love shayari image gujrati,
Darshana
પાનખરની ઋતુ આવીને ઝાડ ખાલી થતું ગયું, દિવસો વીતવા સાથે અંદરથી ખાલી થવાતું ગયું, તારી સાથે હોવા છતાં તારી સાથે નથી હું એ સમજાતું ગયું, જગ્યા મારી નથી ક્યાંય છતાંય જવાબદારીના બોજા નીચે જીવાતું ગયું.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujju #gujratiquote #yqmotabhai #yqgujarati
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujju #gujratiquote #yqmotabhai #yqgujarati
read moreBHUMI BHOJANI
મળે જો કોઇ વાટમાં સફર મારે પણ ખેડવી છે મળે જો કાગળ હાથમાં ગઝલ મારે પણ રેડવી છે ને આમ કરોના અલગ મને મારાથી મળે જો સ્વાસ સ્વાસમાં જાન મારે પણ જોડવી છે #gujratiquote #secondquote #writer #myquote
#gujratiquote #secondquote #writer #myquote
read morepurvi Shah
તારા બોલ્યા વગર સમજાઈ તારી વાતો.... હવે સમજાઈ વિતાવેલ તારી સાથે રાતો.... તારા આગમન થી ચમકી મારી કિસ્મત.... પીડામાં પણ આવી ગઈ હોઠોં પર સ્મિત..... હ્રદય થી જોવાતી હતી વાટ શુભઘડી ની... તે ઘડી સમજ આપી ગઈ જવાબદારી ની... #purvishah #gujratiquote #motabhai #bestyqgujaratiquotes #gujarati #dikari #દીકરી
#purvishah #gujratiquote #motabhai #bestyqgujaratiquotes #gujarati #dikari #દીકરી
read morepurvi Shah
જરાક આંખ શું લાગી, કે તરત યાદ આવી ગયા. પહેલી નજરનાં પ્રેમ વાળું😅😅😅 #gujratiquote #yqmotabhai #yqgujarati #alfaz_e_jigar #yqbaba #mpdairy #yqdidi #YourQuoteAndMine Collaborating with Urvashi Raval Collaborating with Dhaval Bhatt Collaborating with अनुभूति
પહેલી નજરનાં પ્રેમ વાળું😅😅😅 #gujratiquote #yqmotabhai #yqgujarati #alfaz_e_jigar #yqbaba #mpdairy #yqdidi #YourQuoteAndMine Collaborating with Urvashi Raval Collaborating with Dhaval Bhatt Collaborating with अनुभूति
read moreNitesh Prajapati
ભર ચોમાસે પણ હું કોરો રહી ગયો, તારી લાગણી ના વરસાદ વગર. #yqmotabhai #yqgujarati #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #gujratiquote #yourquotebaba
#yqmotabhai #yqgujarati #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #gujratiquote #yourquotebaba
read moreKRUNAL JADAV
સ્મિતનું કારણ પણ તું, સમસ્યાનું નિવારણ પણ તું. #આશા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #gujratiquote #urviii #YourQuoteAndMine Collaborating with Urvashi Raval
#આશા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #gujratiquote #urviii #YourQuoteAndMine Collaborating with Urvashi Raval
read moreParth kapadiya
સાંભળને ! મમ્મી જેમ ગમે એમ ગમે તું પ્રેમના રસ્તા પર દોડે એવી પ્રેમાળ તું વાત એમ કે બધે જ છે તું ગાંડી ! પરંતું, મારા જીવનમાં નથી તું #gujrati #gujratiquote #gujju #gujjuquotes #dil #prem #gujratilove
#gujrati #gujratiquote #gujju #gujjuquotes #Dil #Prem #gujratilove
read moreDarsh
રંગીન આ દુનિયામાં બેરંગ જીવાઇ ગયું જીવન એમ જ બીજાના કહેણમાં વેડફાઈ ગયું આજના ચેલેન્જ માટે #રંગીન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujratiquote #bestgujaratiyqquoets Collaborating with YourQuote Motabhai
આજના ચેલેન્જ માટે #રંગીન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujratiquote #bestgujaratiyqquoets Collaborating with YourQuote Motabhai
read moreSandip...
નિરર્થક હવે જીવ્યા કરું છું ઇન્તેઝાર છે હવે અંતિમ ધબકાર નો... #gujratiquote
मरहम|Ajjü
કદાચ શ્ર્વાસ હારી જાઉં તો...! #ગુજરાતી #gujrati #yourquote #poem #writer #gujratiquote.
કદાચ શ્ર્વાસ હારી જાઉં તો...! #ગુજરાતી #gujrati #yourquote #poem #writer #gujratiquote.
read more