Find the Best chetanvegad Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutchetan bhagat quotes on love in hindi, life with chetan, chetan bhagat quotes on love, che guevara with quotes, che guevara love quotes,
chetan vegad
તારી આંખોમાં વસી જવ એવી ઈચ્છા છે મારી, તારા હોઠોને ચૂમી લવ એવી ઈચ્છા છે મારી, તારી આંખોથી આંસુને વેહવા ના દવ, પાળ હું એવી બાંધી લવ, એવી ઈચ્છા છે મારી, કરુણા તારા પ્રત્યે મને જાગી છે એવી, તને બાહોમાં ભરી લવ, એવી ઈચ્છા છે મારી, કપરા તો આવશે આગળના દિવસો, ત્યારે હાથ હું જાલી લવ, એવી ઈચ્છા છે મારી, તું સાથ જો આપે મારો તો, તારો થઈને રહી જવ, એવી ઈચ્છા છે મારી. ©chetan vegad એવી ઈચ્છા છે મારી.... #togetherforever #chetanvegad #gujaratilove #LoveStory #premkatha #pyar_ke_alfaz #shayri #gazal #ichha #mari
એવી ઈચ્છા છે મારી.... #togetherforever #chetanvegad #gujaratilove #LoveStory #premkatha #pyar_ke_alfaz #shayri #gazal #ichha #mari
read morechetan vegad
તમારી આંખોની જલક માત્રથી દિવસ સુધરી જાય છે, મદિરા ના પીધી હોવા છતાં નસો થઈ જાય છે ©chetan vegad મદિરા ના પીધી હોવા છતાં નસો થઈ જાય છે.... #Eyes #chetanvegad #ankhe #Pyar #gujrati #gujratishayri #shyari #gujuupoem #Madira #Prem
મદિરા ના પીધી હોવા છતાં નસો થઈ જાય છે.... #Eyes #chetanvegad #ankhe #Pyar #gujrati #gujratishayri #shyari #gujuupoem #Madira #Prem
read morechetan vegad
सपनों में आने वाली लड़की हो तुम, बाते मीठी करनेवाली लड़की हो तुम, सामने तो कभी मिले नही है, मगर मिट्ठी सी मिसरी हो तुम, सायरी भी अच्छी ही कर लेती हो, मगर नखराली लड़की हो तुम, बातो मे कोई ना जीत सके तुमसे, एक जिद्दी सी लड़की हो तुम ©chetan vegad जिद्दी सी लड़की हो तुम... #chetanvegad #hindi_poetry #hindilove #lovepoetry #premkahani #teribate #Yadein #ankaha_ehsaas #MusicLove
जिद्दी सी लड़की हो तुम... #chetanvegad #hindi_poetry #hindilove #lovepoetry #premkahani #teribate #Yadein #ankaha_ehsaas #MusicLove
read morechetan vegad
Love Quotes in Hindi રોજ રોજ લખાઈ એવું જરૂરી નથી, લાગણી રોજ ભીંજાઈ એવું જરૂરી નથી, જરૂરી તો એ પણ નથી કે હંમેશા સાથે રહીએ, પાસે રહી ને જ પ્રેમ થાઈ એવું જરૂરી નથી, સાક્ષી પૂરે છે એ બાગ બગીચાના વૃક્ષો, પ્રેમ લોકોની શાક્ષીએ થાઈ એવું જરૂરી નથી, આંખો મીચીને બેઠો છું હું આંગણે ખૂલી આંખે જ બધું દેખાઈ એવું જરૂરી નથી, એ "રાત" આકાશ, ચાંદ, તારા, અને તું, બધું સાથે મળી ગયું, અને પછી બીજો દિવસ થાઈ એવું જરૂરી નથી, ©chetan vegad અને પછી બીજો દિવસ થાઈ એ જરૂરી નથી.... #chetanvegad #ankhokaoyar #LoveStory #ankhe #pyar_ke_alfaz #pyarkajaadu #gujarati #Prem #kavita
અને પછી બીજો દિવસ થાઈ એ જરૂરી નથી.... #chetanvegad #ankhokaoyar #LoveStory #ankhe #pyar_ke_alfaz #pyarkajaadu #gujarati #Prem #kavita
read morechetan vegad
જ્યારે કઈક થાય છે ત્યારે તને જ તો કેવાઈ છે, ક્યારેક આપણા ને પણ આપણા થી ક્યાં કઈ કેવાઇ છે, હવે બીજા કોને કહું હું આપડા, તું જ તો છે, મારે તારા થી દુર ક્યાં રેવાઈ છે ચાહ હું ના રાખતો કોઈ ની, પણ પાસે જો તું આવે તો, તારી સાથે રહેવાના સપના સેવાઈ છે કાયલ બસ હું તારી સુંદરતાનો, તને જોતા જ, મનમાં ને મનમાં પોખેરા લેવાઈ છે સાથે રહી વિતાવતા સમયે મને લાગે છે, આપડા સમંબંધો નવા સ્વરૂપ માં ફેરવાઈ છે ©chetan vegad તને જ તો કેવાય છે... #roseday #chetanvegad #LoveStory #gujaratishayari #Velentine #velentineday #prembharivato
તને જ તો કેવાય છે... #roseday #chetanvegad #LoveStory #gujaratishayari #Velentine #velentineday #prembharivato
read morechetan vegad
तुम्हे चाहने की एक वजह ये भी है की, तुम्हे मनाना मुश्किल है मगर, मुझे आसान चीज पसंद भी नहीं ©chetan vegad तुम्हे चाहने की एक वजह... #Love #chetanvegad #hindi_shayari #lovrforlife #pyarkibatein #tumharasaath #Gulzarsahab #one_liner #Priye #loveshayari
तुम्हे चाहने की एक वजह... Love #chetanvegad #hindi_shayari #lovrforlife #pyarkibatein #tumharasaath #Gulzarsahab #one_liner #Priye #loveshayari
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited