તારી આંખોમાં વસી જવ એવી ઈચ્છા છે મારી, તારા હોઠોને ચૂમી લવ એવી ઈચ્છા છે મારી, તારી આંખોથી આંસુને વેહવા ના દવ, પાળ હું એવી બાંધી લવ, એવી ઈચ્છા છે મારી, કરુણા તારા પ્રત્યે મને જાગી છે એવી, તને બાહોમાં ભરી લવ, એવી ઈચ્છા છે મારી, કપરા તો આવશે આગળના દિવસો, ત્યારે હાથ હું જાલી લવ, એવી ઈચ્છા છે મારી, તું સાથ જો આપે મારો તો, તારો થઈને રહી જવ, એવી ઈચ્છા છે મારી. ©chetan vegad એવી ઈચ્છા છે મારી.... #togetherforever #chetanvegad #gujaratilove #LoveStory #premkatha #pyar_ke_alfaz #shayri #gazal #ichha #mari