Nojoto: Largest Storytelling Platform

Best gujaratilove Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratilove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, radha krishna love quotes in gujarati, gujarati poem on love,

  • 9 Followers
  • 10 Stories

Upen Patel

रूठ गए एैसे के में मना न शका, जख्म गहेरे इतने हुए की रात भर उनकी याद में सो न शका #quotebaba #quotelove  #bedard_zindagi #ishq  #gujaratilove

chetan vegad

એવી ઈચ્છા છે મારી.... #togetherforever #chetanvegad #gujaratilove #LoveStory #premkatha #pyar_ke_alfaz #shayri #gazal #ichha #mari

read more
તારી આંખોમાં વસી જવ એવી ઈચ્છા છે મારી,
તારા હોઠોને ચૂમી લવ એવી ઈચ્છા છે મારી,

તારી આંખોથી આંસુને વેહવા ના દવ,
પાળ હું એવી બાંધી લવ, એવી ઈચ્છા છે મારી,

કરુણા તારા પ્રત્યે મને જાગી છે એવી,
તને બાહોમાં ભરી લવ, એવી ઈચ્છા છે મારી,

કપરા તો આવશે આગળના દિવસો,
ત્યારે હાથ હું જાલી લવ, એવી ઈચ્છા છે મારી,

તું સાથ જો આપે મારો તો,
તારો થઈને રહી જવ, એવી ઈચ્છા છે મારી.

©chetan vegad એવી ઈચ્છા છે મારી....

#togetherforever #chetanvegad #gujaratilove #LoveStory #premkatha #pyar_ke_alfaz #shayri #gazal #ichha #mari

Noopur Chhaya

એમને થયું કે મને ‌એમના ઉપર વિશ્વાસ નથી,
એને કોણ સમજાવે કે વિશ્વાસ તો ખુદથી પણ વધારે છે,
પણ તમે જે દુનિયા માં રહો છો, તે દુનિયા ઉપર ભરોસો નથી મને.
-નૂપુર છાયા ઓઝા
(Date : 09/11/2019)
If you like, Please share it. #gujaratilove #gujaratimessage 
#trust

Chintal Chokshi

 #zindagi #zindagi_ek_ehsas #gujaratilove #writeups #mywriteups #mywords #thoughts #gujaratiwriting #myworld #metime #writing #love #poetry #poems #poet

Chintal Chokshi

 #zindagi #zindagi_ek_ehsas #gujaratilove #writeups #mywriteups #mywords #thoughts #gujaratiwriting #myworld #metime #writing #love

Chintal Chokshi

 #zindagi #zindagi_ek_ehsas #gujaratilove #writeups #mywriteups #mywords #thoughts #gujaratiwriting #myworld #metime

Chintal Chokshi

 #efforts #zindagi #zondagi_ek_ehsas #lifelesson #gujaratiwriteups #gujaratiLove #me #myoworldofwriting

Siddhi Vyas

 #gujartipoetry#gujaratilove#gujarati#kavita#sathtaro#love

Harsh Pathak

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile