જ્યારે કઈક થાય છે ત્યારે તને જ તો કેવાઈ છે, ક્યારેક આપણા ને પણ આપણા થી ક્યાં કઈ કેવાઇ છે, હવે બીજા કોને કહું હું આપડા, તું જ તો છે, મારે તારા થી દુર ક્યાં રેવાઈ છે ચાહ હું ના રાખતો કોઈ ની, પણ પાસે જો તું આવે તો, તારી સાથે રહેવાના સપના સેવાઈ છે કાયલ બસ હું તારી સુંદરતાનો, તને જોતા જ, મનમાં ને મનમાં પોખેરા લેવાઈ છે સાથે રહી વિતાવતા સમયે મને લાગે છે, આપડા સમંબંધો નવા સ્વરૂપ માં ફેરવાઈ છે ©chetan vegad તને જ તો કેવાય છે... #roseday #chetanvegad #LoveStory #gujaratishayari #Velentine #velentineday #prembharivato