Find the Best gujaratikavitao Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, love couple shayari in gujarati, gujarati shayari in gujarati language love sms,
Riddhi Shukla
આવે જ્યારે મળવા મને મળવા આવે જ્યારે તુ મને તો થોડો સમય લઈને આવજે તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે વેદના વ્યથિત તારી કર ભલે બધી પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય હળવો કરી તારા મન નો ભાર સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે આવે મને મળવા જ્યારે તો થોડો સમય લઈને આવજે - રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨ #Time #problems #poem #Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita
આવે જ્યારે મળવા મને✨ #Time #Problems #poem Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita
read morevibrant.writer
હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય, જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો. હું ભૂલ કરું તો જ મને દુઃખનાં અનુભવ મળે, મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય, #જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો. હું ભૂલ કરું તો જ મને દુઃખ ના અનુભવ મળે, મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #yqmotabhai #gujaratikavitao
હું ખોટો હોઉં તો જ મારી પસંદ ખોટી હોય, #જવાબદારી મારી છે મેં મને યોગ્ય નથી બનાવ્યો. હું ભૂલ કરું તો જ મને દુઃખ ના અનુભવ મળે, મેં મારા અભિમાનમાં મગજની માલિકી સ્વીકારી. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #yqmotabhai #gujaratikavitao
read morevibrant.writer
તું સમજદારીનું મીઠું ઝરણું, તારી પૂજા કરવાનું મન થાય. તને સામે તો કશું ના કહેવાય, પાછું અનકમ્ફર્ટેબલ ફીલ થાય. તું જ્યારે જ્યારે મને બિરદાવે, ખુશીથી ઝૂમવાનું મન થાય. તારું હોવું ભાવ શુદ્ધ કરે, તારા વિચારો ચેતન કરી જાય. તું બાંધે વિચારો પર બાંધ, ત્યારે વાહ કહેવાનું મન થાય. કંઈક અલગારી છે તારી દુનિયા તારી સાથે જીવવાનું મન થાય. #સમજદારીનું_મીઠું_ઝરણું ને #અલગારી_દુનિયા 💃✨ ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #yqmotabhai #gujaratikavitao
#સમજદારીનું_મીઠું_ઝરણું ને #અલગારી_દુનિયા 💃✨ ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #yqmotabhai #gujaratikavitao
read morevibrant.writer
સામાજિક મૂર્ખામી : કન્યાદાન ©Vibrant writer કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો, રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો, બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે, એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો, રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો, બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે, એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. #vibrant_writer कलम बोल रही हैं।
સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો, રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો, બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે, એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. #vibrant_writer कलम बोल रही हैं।
read morevibrant.writer
સામાજિક મૂર્ખામી : કન્યાદાન ©Vibrant writer પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે, આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે, તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે, ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે, આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે, તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે, ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? #vibrant_writer कलम बोल रही हैं।
સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે, આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે, તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે, ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? #vibrant_writer कलम बोल रही हैं।
read morevibrant.writer
સામાજિક મૂર્ખામી : કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય.
સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય.
read morevibrant.writer
તું મળી ત્યારથી એવો રંગ ચડ્યો છે, જાણે, મારે તો દરરોજ ધુળેટી હોય. તું મળી ત્યારથી એવો રંગ ચડ્યો છે, જાણે, મારે તો દરરોજ #ધુળેટી હોય. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #gujarati #yqmotabhai #gujaratikavitao #gujaratilekh #gujaratisahity
તું મળી ત્યારથી એવો રંગ ચડ્યો છે, જાણે, મારે તો દરરોજ #ધુળેટી હોય. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #gujarati #yqmotabhai #gujaratikavitao #gujaratilekh #gujaratisahity
read moreKeyur Shah
#ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી_શાયરી #ગુજ્જુ #gujaratipoem #gujaratishayari #Gujaratikavita #gujaratikavitao
read moreVibrant Writer
જાણકારી ખરીદી શકાય, સત્યને કમાવું પડે. ©vibrant writer #જાણકારી ખરીદી શકાય #સત્ય ને કમાવું પડે.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity
#જાણકારી ખરીદી શકાય #સત્ય ને કમાવું પડે.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity
read more