સામાજિક મૂર્ખામી : કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય.