Nojoto: Largest Storytelling Platform

આવે જ્યારે મળવા મને મળવા આવે જ્યારે તુ મને તો થો

આવે જ્યારે મળવા મને

મળવા આવે જ્યારે તુ મને 
તો થોડો સમય લઈને આવજે
તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે
વેદના વ્યથિત તારી કર ભલે બધી
પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય
હળવો કરી તારા મન નો ભાર
સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે
આવે મને મળવા જ્યારે
 તો થોડો સમય લઈને આવજે

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨
#Time 
#problems
#poem 
#Poetry 
#gujarati 
#gujaratipoems 
#Gujaratikavita
આવે જ્યારે મળવા મને

મળવા આવે જ્યારે તુ મને 
તો થોડો સમય લઈને આવજે
તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે
વેદના વ્યથિત તારી કર ભલે બધી
પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય
હળવો કરી તારા મન નો ભાર
સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે
આવે મને મળવા જ્યારે
 તો થોડો સમય લઈને આવજે

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨
#Time 
#problems
#poem 
#Poetry 
#gujarati 
#gujaratipoems 
#Gujaratikavita