Nojoto: Largest Storytelling Platform

Best hugujarati Shayari, Status, Quotes, Stories

Find the Best hugujarati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove couple hug with quotes, every kiss and every hug you make me fall in love, hug day love shayari in hindi, quotes on hug and love, hug me my love on bed,

  • 2 Followers
  • 16 Stories

kUr Gaglani

Sri Sri
  Seva
  Satsang
  Sadhana
      Work Meditation ( Osho ) #sss #SriSri #Osho #WorkIsLife
#Ojasvita
#Coronary

#GujjuBhai
#HuGujarati

Gayatri Patel GP

 હું તને પ્રેમ કરું છું.વ્હાલા..કહેવું સહેલું છે.
પણ નિભાવવું મુશ્કેલ પડે છે સાબિત કરતા જિંદગી ટૂંકી પડે..
.................................................................... 
માફ કર કહેવું ને માફી માંગવી. બોલ સાથે જ મન ભાર બહુ પડેછે પરંતુ  વિશ્વાસ ઘટતો જાય છે સમય સાથે #truthqoute#hugujarati#motabhaiyq

Gayatri Patel GP

Tere aane se pehle hi tuje khone ka dar..
Teri diwangi ki had se pyar krne ka dar. 
Tuje bin bulaye hi kahi ghum ho ja ne ka dar...
Tere sath hote hi na hone ka dar...
Tere hatho se mujhe thukrane ka dar..
Teri smile ke piche chupe gam ka dar..
Teri bato ko manne ke bad tujse dur jane ka dar..
Teri khushi k sath mujhse ruth ja ne ka dar... #life#fear#motabhai#hugujarati

Gayatri Patel GP

#writer#hugujarati#motabhaiyqloveshayari

read more
મારા જીવનમાં લાવી તું અનેંરું રૂપની ધારણા..
તું બનશે હવે મારા જીવનના પ્રેમની પ્રેરણા ...
તારાં પ્રકાશના આગમનથી થશે મારી સાધના..
પુસ્તક રૂપી જીવનથી રચાશે મારા  સ્વરૂપની આરાધના..
Part time writer
god gifetd believer 
value of life 7th October #writer#hugujarati#motabhaiyq#love#shayari

Gayatri Patel GP

Hum to ese hi he bhaiya..
Ap chalavo apni naiya..
Humare to Ek hi khevaiya...
Jo he yashoda ka lala...
Mathura ka bala..
Radha ka banshi bajaiya..
Mera krishna kanaiya... #krishna#motabhai#hugujarati#krishna

Gayatri Patel GP

 આ  મન તો બસ નદીની વ્હેતી ધારા છે.
જ્યાં માર્ગમાં સાગરનો કિનારો છે. #lifequotes#yqmotabhai#hugujarati

Gayatri Patel GP

Time and Effort ઉદાર દિલનો  દરિયો બનો..
પણ કોઈની વાતનો રદિયો ન બનો..
જિંદગીને જીવવા માટે અંગત  રેડિયો બનજો..
પણ કોઈના ગમ માટે ઘા નો સળિયો ન બનતા.. #gujjumind#gujjuvato#hugujarati

Gayatri Patel GP

હું તને પ્રેમ કરું છું.વ્હાલા..કહેવું સહેલું છે.
પણ નિભાવવું મુશ્કેલ પડે છે સાબિત કરતા જિંદગી ટૂંકી પડે..
.................................................................... 
માફ કર કહેવું ને માફી માંગવી. બોલ સાથે જ મન પર ભાર બહુ પડેછે પરંતુ  વિશ્વાસ ઘટતો જાય છે સમય સાથે #thinkofmind#hugujarati#bolnopadkar

Gayatri Patel GP

Tears and Smile   હવે તો દુનિયા પણ જાણે છે
લોકો પણ મને બોલ થી મારે છે.
બસ લેખન છે જે મને તારે છે.
દુનિયા તો ખાલી મજાક ઉડાડે છે.
હવે મારુ  જીવન સાજનને સહારે છે
તો ય હજી તું મને કેમ રડાવે છે.
મારુ મન તો એક તારી નજીક બતાવે છે.
તારી વાતો ને યાદો મને હરપલ  સતાવે છે #trueline#hugujarati#taroprem

Gayatri Patel GP

Ink and Pain જ્યારે  જ્યારે મને જરૂર પડી ત્યારે તું બહુંજ દૂર દેખાયો..
પછી શાને કવ કે તું મને મારા મનમાં મલકાયો.
તો પણ હજી ય તો રસ્તામાં રઝળતા ઝડપાયો..
પણ તું કેમ હજુ મારાથી રીસાયો...
મારા દિલના દર્દો તો કદીયે ના તારાથી સહેવાયો..
એક કલમ જ છે જે મારા સુખ દુઃખ માં સાથી રહેવાયો..
 રાધા કેરો સઁગ મીરા કેરી પ્રીત તું તો મારો શ્યામ કહેવાયો #pain#sad#hugujarati#shayari
loader
Home
Explore
Events
Notification
Profile