Ink and Pain જ્યારે જ્યારે મને જરૂર પડી ત્યારે તું બહુંજ દૂર દેખાયો.. પછી શાને કવ કે તું મને મારા મનમાં મલકાયો. તો પણ હજી ય તો રસ્તામાં રઝળતા ઝડપાયો.. પણ તું કેમ હજુ મારાથી રીસાયો... મારા દિલના દર્દો તો કદીયે ના તારાથી સહેવાયો.. એક કલમ જ છે જે મારા સુખ દુઃખ માં સાથી રહેવાયો.. રાધા કેરો સઁગ મીરા કેરી પ્રીત તું તો મારો શ્યામ કહેવાયો #pain#sad#hugujarati#shayari