Tears and Smile હવે તો દુનિયા પણ જાણે છે લોકો પણ મને બોલ થી મારે છે. બસ લેખન છે જે મને તારે છે. દુનિયા તો ખાલી મજાક ઉડાડે છે. હવે મારુ જીવન સાજનને સહારે છે તો ય હજી તું મને કેમ રડાવે છે. મારુ મન તો એક તારી નજીક બતાવે છે. તારી વાતો ને યાદો મને હરપલ સતાવે છે #trueline#hugujarati#taroprem