Nojoto: Largest Storytelling Platform

Best gujaratiwriter Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratiwriter Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, radha krishna love quotes in gujarati, gujarati poem on love,

  • 6 Followers
  • 8 Stories

Upen Patel

मैंने तो ऐसे ही कहा था ,
मेरी फिकर मत कर,
उस दिन से, वो बेफिकर हो गए ।

 #bewafa #befikar #quotebaba #quotedidi #gujjulove #gujaratiwriter #lovequote

Umang Parmar

જે સરનામે હું રોજ, દરેક દિલની વાત મોકલતો
ખબર નહિ કેમ પણ,ત્યાંથી હવે જવાબ નથી આવતો.
ભુલ મારી કે હું સમજતો એ બીજું મુકામ હતું મારું
હવે સમજાયું ત્યાંના મહેમાનોમાં અંતિમ નામ હતું મારુ.

-દિલનીડાયરી #story #yqmotabhai #life #YQ #gujaratiwriter

loko.su.vicharse

 #dilthiigujarati #gujjugram #gujju_quotes #thegujjuquotes #ek_taro_sath #gujjurocks #gujaratiwriter #gujarativato #garvigujarat #gujjuchu #thegujjugyan #pakkogujarati #instagujju #gujjuiger #likepage #gujjudayro #gujarat #lite_feelings #prembharivato #prem_ni_kalam #dilthigujarati #quotestagram #gujju_amdavadi #igquotes #instawriters #quotestagram #kathiyawadi #gujaratishayari #mnmm #instagram

Bhiren Pandya (bhiren_samadhi follow my insta page)

#સ્વર્ગ #heaven #Inspiration #gujaratiwriter #Shayari #kavita

read more
સ્વર્ગ તું રહે અહીંયા કે ન રહે નઈ પડે ફરક
તુજ સ્મરણ માત્ર થાય એમાં મારો હરખ

જોઈતી મેં તને એને વરસો વીતી ગયા
દ્રશ્ય એ તદ્દન સ્પષ્ટ છે નથી કોઈ વરખ

ઘણી ખારાશ ઢળી ગઈ આંખમાંથી મારી
ટપકી નથી મીઠાશ તારી છે આંખમાં અડગ

દ્રષ્ટિ ચક્ષુની મેં તુજને અર્પી દીધી હવે
સમાધિનું સ્વર્ગ જોઈ સંભળાવ એની ખનક #સ્વર્ગ
#heaven
#inspiration
#gujaratiwriter
#shayari
#kavita

Bhiren Pandya (bhiren_samadhi follow my insta page)

 #samadhi
#kavita
#prem
#shayari
#gujaratiwriter
#kavya

Inal

"સંકલ્પ", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/vUD0LwJdpDSU?utm_source=android&utm_campaign=content_share #inal #full #Resolution #pratice #Collab #find #quotestagram #gujaratiwriter #kinjaldave #geetarabari #philosophyquotes #ahmedabad_diaries #Lekh #gujarati_writer #lekhika #kajalozavaidya #raammori #Ku #chintan #anilchavda #aditiraval #fm #myfm

read more
~ઈનલ

જેનો સંકલ્પ ઉચ્ચ તે પોતે ઉચ્ચ..

અશક્ય ને શક્ય બનાવી શકે છે સંકલ્પ

આપણો સંકલ્પ આપણી આળસની સામે હારી જાય છે.

સંકલ્પ શ્રેષ્ઠ હોય તો પણ તેને ટકાવી રાખવા માટે નિશ્ચય કરવો જરૂરી છે.

સંકલ્પમા વિકલ્પ ના હોવો જોઈએ જો વિકલ્પ વધે તો સંકલ્પ કમજોર થવાની સંભાવના વધી જાય છે.

~Inal #NojotoQuote "સંકલ્પ", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/vUD0LwJdpDSU?utm_source=android&utm_campaign=content_share

#inal #full #resolution #pratice #collab #find #quotestagram #gujaratiwriter 
#kinjaldave #geetarabari #philosophyquotes #ahmedabad_diaries #lekh #gujarati_writer #lekhika #kajalozavaidya #raammori #ku #chintan #anilchavda #aditiraval #fm #myfm

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile