Nojoto: Largest Storytelling Platform

જે સરનામે હું રોજ, દરેક દિલની વાત મોકલતો ખબર નહિ ક

જે સરનામે હું રોજ, દરેક દિલની વાત મોકલતો
ખબર નહિ કેમ પણ,ત્યાંથી હવે જવાબ નથી આવતો.
ભુલ મારી કે હું સમજતો એ બીજું મુકામ હતું મારું
હવે સમજાયું ત્યાંના મહેમાનોમાં અંતિમ નામ હતું મારુ.

-દિલનીડાયરી #story #yqmotabhai #life #YQ #gujaratiwriter

umangparmar6452

Umang Parmar

New Creator