સ્વર્ગ તું રહે અહીંયા કે ન રહે નઈ પડે ફરક તુજ સ્મરણ માત્ર થાય એમાં મારો હરખ જોઈતી મેં તને એને વરસો વીતી ગયા દ્રશ્ય એ તદ્દન સ્પષ્ટ છે નથી કોઈ વરખ ઘણી ખારાશ ઢળી ગઈ આંખમાંથી મારી ટપકી નથી મીઠાશ તારી છે આંખમાં અડગ દ્રષ્ટિ ચક્ષુની મેં તુજને અર્પી દીધી હવે સમાધિનું સ્વર્ગ જોઈ સંભળાવ એની ખનક #સ્વર્ગ #heaven #inspiration #gujaratiwriter #shayari #kavita