Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતી_કવિતા Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતી_કવિતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',

  • 22 Followers
  • 124 Stories

Heer

#Sad_Status #ગુજરાતી_કવિતા #યુગ_બદલાતો_જાય_છે

read more
White આ નવયુગ છે....જે બદલાતો જાય છે

સમય વીતતો જાય છે અને પરિવર્તન થતો જાય છે,
માણસ બદલાતો જયે છે સંબંધો ઘટતા જાય છે,
ખુશ છે કે નથી ખબર નથી પણ એનો દેખાડો કરતો જયે છે, 
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાયે છે.....

એક બીજા ને ખેંચી પાડીને આગળ વધતો જાય છે,
આગ વગર બીજા ને ખુશ જોઈ સળગતો જયે છે,
લાગણી ઘટતી જાય છે કરેલું ધોવાઈ જાય છે,
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાય છે.....

વ્યવહાર મતલબ ના થાય છે શત્રુઓ વધતા જાય છે,
પરિવાર તૂટતા જાય છે ઘાયડા એકલા રહી જાય છે,
લાગણીશીલ પાછળ રહી જાય છે પૈસાદાર આગળ 
 વધતો જાય છે,
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાય છે......

સગવડ અક્વડતા માં બદલાય છે જ્યારે ચાર માણસ 
ઘેર આવે છે,
મહેમાન ભગવાન ગણાય છે પણ વધુ એનાથી સંતાય છે,
માન સન્માન કોઈનું ના થાય છે બધું હજ છું માં વહી જાય છે, 
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાય છે......

આ જિંદગી છે સાહેબ જે નીત નવા રંગ દેખાય છે......
જ્યાં માણસ ની સાચી ઓળખ કરાય છે.......

©Heer #Sad_Status #ગુજરાતી_કવિતા #યુગ_બદલાતો_જાય_છે

Kunal Makwana (કેશવ)

#ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #gujarati #gujaratiquotes

read more

Riddhi Shukla

પુષ્પ જો બોલી શકે તો. પુષ્પ અને માનવી વચ્ચે નો વાર્તાલાપ #Flower #flowerandhuman #Nature #પ્રકૃતિ #poem #ગુજરાતી_કવિતા

read more
પુષ્પ જો બોલી શકે તો

પુષ્પ અને માનવી વચ્ચે જો વાર્તાલાપ થાય તો કંઇક આવો હોય.....
માનવી બેઠો હતો એક પુષ્પ ના લીલાછમ વૃક્ષ નીચે
પડ્યું એક સુંદર પુષ્પ જાડ પર થી એ માનવી પાસે
માનવી એ પુષ્પ ઉઠાવ્યું અને એને સૂંઘવા લાગ્યો
થોડા જ શણો બાદ પુષ્પ ની સુગંધ ઉડી જતા
ફેક્યું  માનવી એ પુષ્પ ને જમીન પર
પુષ્પ ત્યારે બોલી ઉઠ્યું કે હે માનવી સુ આ જ છે તારો સ્વભાવ
માનવી કહે હા આ જ તો છે આ જગત નું કડવું સત્ય કે જ્યાં સુધી હસે કોઈ સ્વાર્થ ત્યાં સુધી જ થશે તમારી વાત
પુષ્પ પૂછે છે કે માનવી સુ આવો જ થશે મારો પણ હાલ
માનવી કહે
હે પુષ્પ નિર્ભય બની રેહજે જ્યાં સુધી રહે તું ઊંચી ડાળ
પડે જો તું ભૂમિ પર તો થશે તારો પણ હાલ બેહાલ

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla પુષ્પ જો બોલી શકે તો.
પુષ્પ અને માનવી વચ્ચે નો વાર્તાલાપ
#Flower 
#flowerandhuman
#Nature 
#પ્રકૃતિ 
#poem 
#ગુજરાતી_કવિતા

Savan Khokhani

#standout #સાવનનીકલમથી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_કવિતા #સુરત #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_પ્રેમ #ગુજરાતીકવોટ

read more

Parth kapadiya

#Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Abhi Sahjlan Anil Ray Priya Ayesha Aarya Singh ram singh yadav

read more
વર્ણવું છે એના વિશે અને શબ્દો ખૂટી પડે છે
આ તે કેવી વાત જેમાં શબ્દો પણ મૌન સેવે છે

©Parth kapadiya #Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Abhi Sahjlan Anil Ray Priya Ayesha Aarya Singh ram singh yadav

Unnati

#Likho #naionalpoetrymonth #ગુજરાતી_કવિતા #આજે

read more

yamraj013

#પ્રાસાનુપ્રાસ #સાહિત્ય #ગુજરાતી #કવિતા #ગુજરાતી_કવિતા #yqquotes #yqmotabhai #yqbaba

read more
અંતર ને વલોવતું ,
એક તારણ નીકળ્યું.,
માનવી નું ભેજું જ,
માણસાઈ નું મારણ નીકળ્યું. #પ્રાસાનુપ્રાસ #સાહિત્ય #ગુજરાતી #કવિતા #ગુજરાતી_કવિતા #yqquotes #yqmotabhai #yqbaba

Darshana

#cinemagraph #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા #હુંઅનેમારીવાતો

read more
આજ અને ગઈકાલ,
બંને વચ્ચે,
રહી ગઈ અને વહી ગઈ ,
આ જિંદગી,
વાત અને મુલાકાતની,
રાહ જોવાતા,
કેમ ની હું જીવી ગઈ!?  #cinemagraph #ગુજરાતી #yqgujarati #yqmotabhai  #ગુજરાતી_કવિતા #હુંઅનેમારીવાતો

Darshana

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqgujarati #yqmotabhai #gujarati #bandhan

read more
થોડા થોડા ,
પૈસા બચાવીને એણે 
ઝાંઝર આપી....,
બંધનમાં ના માનતી 
છોકરી એ ,
એ પગ માં બાંધી... #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqgujarati #yqmotabhai #gujarati #bandhan

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes

read more
શબ્દો કદાચ ખૂટી પડે..
લાગણી નહીં ખૂટે.
જે બાંધી ને પણ બાંધી ના શકાયું
એ બંધન નહિ છૂટે,
તું તારી વાતો તારો પ્રેમ,
તારી સુગંધ તારું બધું જ,
બસ બીજું શું આ આટલી 
નાની જિંદગી માં ખૂટે.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #yqgujarati #gujjuquotes
loader
Home
Explore
Events
Notification
Profile