Nojoto: Largest Storytelling Platform

White આ નવયુગ છે....જે બદલાતો જાય છે સમય વીતતો જા

White આ નવયુગ છે....જે બદલાતો જાય છે

સમય વીતતો જાય છે અને પરિવર્તન થતો જાય છે,
માણસ બદલાતો જયે છે સંબંધો ઘટતા જાય છે,
ખુશ છે કે નથી ખબર નથી પણ એનો દેખાડો કરતો જયે છે, 
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાયે છે.....

એક બીજા ને ખેંચી પાડીને આગળ વધતો જાય છે,
આગ વગર બીજા ને ખુશ જોઈ સળગતો જયે છે,
લાગણી ઘટતી જાય છે કરેલું ધોવાઈ જાય છે,
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાય છે.....

વ્યવહાર મતલબ ના થાય છે શત્રુઓ વધતા જાય છે,
પરિવાર તૂટતા જાય છે ઘાયડા એકલા રહી જાય છે,
લાગણીશીલ પાછળ રહી જાય છે પૈસાદાર આગળ 
 વધતો જાય છે,
સાહેબ! આ નવયુગ છે જે બદલાતો જાય છે......

સગવડ અક્વડતા માં બદલાય છે જ્યારે ચાર માણસ 
ઘેર આવે છે,
મહેમાન ભગવાન ગણાય છે પણ વધુ એનાથી સંતાય છે,
માન સન્માન કોઈનું ના થાય છે બધું હજ છું માં વહી જાય છે, 

આ જિંદગી છે સાહેબ જે નીત નવા રંગ દેખાય છે......
જ્યાં માણસ ની સાચી ઓળખ કરાય છે.......

©Heer #Sad_Status #ગુજરાતી_કવિતા #યુગ_બદલાતો_જાય_છે

heertrivedi5954

Heer

New Creator
streak icon68