વર્ણવું છે એના વિશે અને શબ્દો ખૂટી પડે છે આ તે કેવી વાત જેમાં શબ્દો પણ મૌન સેવે છે ©Parth kapadiya #Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Anil Ray