Find the Best and_I Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove and life quotes in tamil, good thought for love and friendship, to love and to be loved quote shakespeare, quotes and images about love hurts, facebook status about love and relationships,
Monika Gadhvana
રોજ કોઈ ઝંખના મરે છે ને નવી ઇચ્છાઓ જનમે છે તેમ છતાં કહું છું લીલાલહેર છે. સુરજ ઊગી ને આથમી પણ જાય છે, ને વાર્તાઓ અધુરી રહી જાય છે, તેમ છતાં કહું છું લીલાલહેર છે. પ્રશ્નોના જવાબ જડતા નથી ને મનની મનમાં રહી જાય છે, તેમ છતાં કહું છું લીલાલહેર છે. જીંદગીના પાનાઓ ચડતાં જાય છે સમણાઓ વધતા જાય છે ને આશાઓ આથમતી જાય છે, તેમ છતાં કહું છું લીલાલહેર છે સઘળું હોવા છતાં કંઇક ખુટે છે તેમ છતાં કહું છું બધુ હેમખેમ છે ને તેમ છતાં કહું છું લીલાલહેર છે. #લીલાલહેર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤ Jogiya Sagar
#લીલાલહેર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi #Sagrika #and_I M_O_N_I❤ Jogiya Sagar
read moreMonika Gadhvana
Never test patience of someone Because when the bubble of impatience burst He/she is unstoppable. #yqbaba #yqdidi #yqmotabhai #patience #impatience #SAGRIKA #And_I #M_O_N_I❤
#yqbaba #yqdidi #yqmotabhai #patience #Impatience #Sagrika #and_I M_O_N_I❤
read moreMonika Gadhvana
ભર શિયાળે શહેર પાણી પાણી વાદળાઓએ જાણે મન મુકી પોક તાણી. #baarish #bin_mausam #yqbaba #yqmitabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤
#baarish #bin_mausam #yqbaba #yqmitabhai #yqdidi #Sagrika #and_I M_O_N_I❤
read moreMonika Gadhvana
શબ્દોની મહેફિલ હતી અને મૌનને વાચા આવી પછી તો લાગણીઓ ખુલ્લેઆમ વેચાણી. #shabdoni_mehfil #yqbaba #yqdidi #yqmotabhai #yqquotes #SAGRIKA #And_I #M_O_N_I❤
#shabdoni_mehfil #yqbaba #yqdidi #yqmotabhai #yqquotes #Sagrika #and_I M_O_N_I❤
read moreMonika Gadhvana
જીવનમાં submit થવા કરતાં થોડુંક offbeat થય જવું સારું. #submit #offbeat #yqbaba #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤
Monika Gadhvana
મૌનમાં છુપાયેલી જે વાણી મારે મન તો બસ એજ શબ્દોની સરવાણી. #વાણી #સરવાણી #મૌન #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤ Jogiya Sagar
#વાણી #સરવાણી #મૌન #yqmotabhai #yqdidi #Sagrika #and_I M_O_N_I❤ Jogiya Sagar
read moreMonika Gadhvana
दिल के अंजुमन मे कैद कर लु तुजे तख़य्युल मे ना सही फ़िक्र मे बसा लु तुजे कोई खलिश, कोई कसक, कोई तपिश नही तुमसे, तुजे शाम-ऐ-मसरॅत बना लु काफि है बस एक नजर तु देखे अगर । एक नज़र तू देखे अगर... #एकनज़र #collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #SAGRIKA #And_I #M_O_N_I❤ अंजुमन - association तख़य्युल - Imagination
Monika Gadhvana
A person must have a corner or a person where he/she can talk open heartedly. If it is not there then one should create such place. And don't worry if people judge you because dogs bark only if they don't know you. #open_heartedly #person_to_talk #corner_to_sit #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤
#open_heartedly #person_to_talk #corner_to_sit #yqbaba #yqdidi #Sagrika #and_I M_O_N_I❤
read moreMonika Gadhvana
यकीं रख तु अपनी कोशिशों पे तेरा होंसला बनके तेरे साथ रहेंगे वो। एक आवाज़ तो दे तु हवा बनके तुजे सिने से लगा लेंगे वो। गिरोगे अगर तुम कभी हाथ तेरी और बढाऐंगे वो। कदम अगर लडखडाऐंगे तो कांधे से कंधा मिलाकर चलेंगे वो। साथ की ज़रूरत होंगी अगर तो साया बनकर साथ रहेंगे वो। #yqbaba #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤
#yqbaba #yqmotabhai #yqdidi #Sagrika #and_I M_O_N_I❤
read moreMonika Gadhvana
हर बार हर एक बात को शब्दों में बयां करना, कभी खामोशियो को भी तवज्जो दिया करो । क्या ज़रूरी है... #क्याज़रूरीहै #collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #SAGRIKA #And_I #M_O_N_I ❤
क्या ज़रूरी है... #क्याज़रूरीहै #Collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #Sagrika #and_I #M_O_N_I ❤
read more