Nojoto: Largest Storytelling Platform

Best Sagrika Shayari, Status, Quotes, Stories

Find the Best Sagrika Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutshri krishna ramanand sagar all episodes free download in hindi, the sialkot saga, saga meaning in hindi, sag meaning in hindi, sagittarius meaning in hindi,

  • 2 Followers
  • 191 Stories

Jass SoDhi

Gud mng......



Everyone🙏🙏 #newyear #nehaagrawalquotes #yourquote #mng #sundaythoughts #sagrika #dimpleverse

Monika Gadhvana

एक ख़ूबसूरत #Collab Rest Zone की ओर से। #लिखनेकोबहुतहै #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #Sagrika

read more
कभी शब्द नहीं मिलते 
तो कभी खयाल । 
कभी ख़ामोशी मे भी हल्ला मचाते है, 
तो कभी शोर मे भी तन्हा कर जाते है ये शब्द। 
लिखने को तो बहुत कुछ है
मगर अल्फाजों की श्याही जैसे सुख सी गई है।  एक ख़ूबसूरत #collab Rest Zone की ओर से।
#लिखनेकोबहुतहै  #YourQuoteAndMine
Collaborating with YourQuote Didi

#SAGRIKA

Monika Gadhvana

#લીલાલહેર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi #Sagrika #and_I M_O_N_I❤ Jogiya Sagar

read more
રોજ કોઈ ઝંખના મરે છે
ને નવી ઇચ્છાઓ જનમે છે
તેમ છતાં કહું છું લીલાલહેર છે. 

સુરજ ઊગી ને આથમી પણ જાય છે, 
ને વાર્તાઓ અધુરી રહી જાય છે, 
તેમ છતાં કહું છું લીલાલહેર છે. 

પ્રશ્નોના જવાબ જડતા નથી
ને મનની મનમાં રહી જાય છે, 
તેમ છતાં કહું છું લીલાલહેર છે. 

જીંદગીના પાનાઓ ચડતાં જાય છે
સમણાઓ વધતા જાય છે
ને આશાઓ આથમતી જાય છે, 
તેમ છતાં કહું છું લીલાલહેર છે 

સઘળું હોવા છતાં કંઇક ખુટે છે
તેમ છતાં કહું છું બધુ હેમખેમ છે
ને તેમ છતાં કહું છું લીલાલહેર છે.  #લીલાલહેર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤ Jogiya Sagar

Monika Gadhvana

Never test patience of someone 
Because when the bubble of impatience burst
He/she is unstoppable.  #yqbaba #yqdidi #yqmotabhai #patience #impatience #SAGRIKA #And_I #M_O_N_I❤

Monika Gadhvana

ભર શિયાળે શહેર પાણી પાણી
વાદળાઓએ જાણે મન મુકી પોક તાણી.  #baarish #bin_mausam #yqbaba #yqmitabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤

Monika Gadhvana

શબ્દોની મહેફિલ હતી
અને મૌનને વાચા આવી
પછી તો લાગણીઓ 
ખુલ્લેઆમ વેચાણી.  #shabdoni_mehfil #yqbaba #yqdidi #yqmotabhai #yqquotes #SAGRIKA #And_I #M_O_N_I❤

Monika Gadhvana

જીવનમાં submit થવા કરતાં
 થોડુંક offbeat થય જવું સારું. 
 #submit #offbeat #yqbaba #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤

Monika Gadhvana

#વાણી #સરવાણી #મૌન #yqmotabhai #yqdidi #Sagrika #and_I M_O_N_I❤ Jogiya Sagar

read more
મૌનમાં છુપાયેલી જે વાણી 
મારે મન તો બસ એજ શબ્દોની સરવાણી. #વાણી #સરવાણી #મૌન  #yqmotabhai #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤ Jogiya Sagar

Monika Gadhvana

एक नज़र तू देखे अगर... #एकनज़र #Collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #Sagrika #and_I M_O_N_I❤ अंजुमन - association तख़य्युल - Imagination

read more
दिल के अंजुमन मे कैद कर लु तुजे
तख़य्युल मे ना सही
फ़िक्र मे बसा लु तुजे
कोई खलिश, कोई कसक, कोई तपिश नही तुमसे, 
तुजे शाम-ऐ-मसरॅत बना लु काफि है
बस एक नजर तु देखे अगर ।  एक नज़र तू देखे अगर...
#एकनज़र #collab #yqdidi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Didi

#SAGRIKA #And_I #M_O_N_I❤

अंजुमन - association
तख़य्युल - Imagination

Monika Gadhvana

A person must have a corner or a person where he/she can talk open heartedly. If it is not there then one should create such place. 
And don't worry if people judge you  because dogs bark only if they don't know you.  #open_heartedly #person_to_talk #corner_to_sit #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤
loader
Home
Explore
Events
Notification
Profile