Nojoto: Largest Storytelling Platform

Best gujulove Shayari, Status, Quotes, Stories

Find the Best gujulove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutguj love shayari, gujarati love letter girlfriend, guju to english translation, guju to english, eng to guj,

  • 4 Followers
  • 10 Stories

Ajay Chavda

Upen Patel

તારી યાદો, તારી વાતો અને તારો ચહેરો;
આ ત્રણેય મારા દરેક દર્દના ઈલાજો. #yaadein #love #gujaratiquotes #gujulove #quotebaba #quotedidi

Upen Patel

બેન્કમાં જનધનના ખાતાનો
શો ફાયદો 
ક્યાં વટાવવો આ
લાગણીનો કોરો ચેક,
એના દિલ સિવાય બીજે ક્યાંય
મારે ખાતું નથી !! #gujarati #gujulove #gujaratiquotes #gujpoem #quotebaba #quotedidi

Upen Patel

કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી

હૈયે રહેલ રાધાને મહેલમાં
ના સમાવી શકાય,

રુક્મિણી ને સમજાવી ને
રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote

Upen Patel

लिखते रहेंगे दिल की कहानी। #लिखतेरहेंगे #Collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #yaadein #ishq #lovequotes #gujulove

read more

तब तक

जब तक तेरी यादे दिल में रहेगी । लिखते रहेंगे
दिल की कहानी।
#लिखतेरहेंगे #collab #yqdidi #YourQuoteAndMine
Collaborating with YourQuote Didi #yaadein #ishq #lovequotes #gujulove

Upen Patel

#रातकाअफ़साना #Collab #yqdidi Collaborating with YourQuote Didi #lovequotes dard_e_dil #Bedard #gujulove

read more
कितनी तकलीफे उठाई है , ये चांदनी देने के लिए #रातकाअफ़साना #collab #yqdidi  
Collaborating with YourQuote Didi #lovequotes #dard_e_dil   #bedard #gujulove

Priyanka Rathod

Happy new year to all gujus #HappyNewYear #gujulove #writer #yqbaba #yqdidi #yqtales #yqquotes life

read more
Some people think that, next year will be better. 
The first day of a new year is just like any other day 
but  this thought keep going on.
"Next year has to be better, it just has to be."

Happy new year to all gujus 
Proud to b guju Happy new year to all gujus
#happynewyear #gujulove #writer #yqbaba #yqdidi #yqtales #yqquotes #life

Gayatri Patel GP

મિત્રતામાં જડ્યો એક રત્ન.
મારી વાતોમાં થઈ જાય મગ્ન.
મજાક મસ્તીમાં લાગે અમારી જંગ.
મારા જન્મદિનનો બંધાણીમાં કર્યો સંગ.
મારીદોસ્તીની મિત્રતામાં રાખે એ રંગ.
હંમેશ રહે ખુશીઓ એના ઘર સંસારમાં.
દિન પ્રતિદિન વધતી જાય એની નામના.
ચારેય દિશામાં ગુંજે એવી મનોકામના.
આપને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ🌷🙏 #happy #birthday #gujaratiquotes #gujulove

Gayatri Patel GP

આવી રહ્યો છે રૂડો અવસર.
ઢોલીડાના સુરે ડોલશે ઘર.
આંગણે બંધાશે માંડવો.
મામાના લગ્નના ગવાશે ગીતો.
મારા મામા ચઢશે ઘોડી,તમે વહેલા આવજો દોડી.
યાદ રાખજો તારીખ ને વાર.
મામાની છે લાડલી ભાનજી આરોહી ,આર્ચી
આપનો કરે છે આવકાર.
અમાલા યુવી મામાના લગનમાં જલુલથી આવજો🙏 #tahuko #gujju #gujulove

Gayatri Patel GP

દુનિયા હજી પણ ત્યાંની ત્યાં જ છે બસ ચહેરા પર માસ્ક છે.
આજની દુનિયામાં જિંદગીને હવે અલગ રીતે જોવાની આશ છે. #life #goodmorning #gujulove #childhood
loader
Home
Explore
Events
Notification
Profile