આવી રહ્યો છે રૂડો અવસર. ઢોલીડાના સુરે ડોલશે ઘર. આંગણે બંધાશે માંડવો. મામાના લગ્નના ગવાશે ગીતો. મારા મામા ચઢશે ઘોડી,તમે વહેલા આવજો દોડી. યાદ રાખજો તારીખ ને વાર. મામાની છે લાડલી ભાનજી આરોહી ,આર્ચી આપનો કરે છે આવકાર. અમાલા યુવી મામાના લગનમાં જલુલથી આવજો🙏 #tahuko #gujju #gujulove