Find the Best gujuquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutguj love shayari, good morning quote in gujarati, guju to english translation, guju to english, eng to guj,
Upen Patel
કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી હૈયે રહેલ રાધાને મહેલમાં ના સમાવી શકાય, રુક્મિણી ને સમજાવી ને રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote
#quotebaba #quotedidi love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote
read morehirpara amit
કરેલી ભૂલોને ફરીવાર નહીં કરો તો પણ રબરની જીંદગી બચી જશે.. #gujuquotes #yqquotes #yqdidi #yqmotabhai #yqbaba #YourQuoteAndMine Collaborating with Suhasi Majithiya
#gujuquotes #yqquotes #yqdidi #yqmotabhai #yqbaba #YourQuoteAndMine Collaborating with Suhasi Majithiya
read moreGayatri Patel GP
માં તું જ છે મારા જીવનની સાચી મિત્ર માં તારા દ્વારા જ નિર્માણ થાય છે મારું ચિત્ર માં તારી સુજબૂજના સંસ્કારથી રચાય મારુ ચરિત્ર માં જો તું ન દેખાય મને તો મારું ખોવાય જાય અસ્તિત્વ. માં તારાં વિચારોથી બને છે મારા જીવનનું તત્વ. માં તું ન હોય તો હું વિશ્વમાં બની રહું રહસ્ય મારા જીવનમાંથી ગાયબ થઈ જાય હૃદયનું હાસ્ય માં જો તું ન મળે મને તો જિંદગી બને મારી વિષમય મારી મા સાથે જ મારૂ જીવન બને પ્રેમમય #lifequotes #motherlove #motherslife #daughter #maa #mummy #gujuquotes
#lifequotes #motherlove #motherslife #daughter #maa #mummy #gujuquotes
read moreGayatri Patel GP
જણાવજે..... મારા સંપર્કમાં ન આવવું હોય તો જણાવજે. સમય જતાં પોતાના મનને તું સમજાવજે. યાદ આવે ત્યારે તું પાસે આવી બેસજે. ન કોઈ સાંભળે તને તો તું મને સાંભળાવજે. જો કોઈ ન બોલે તારી સાથે તો મને બોલાવજે. સમય આવે કે ન આવે તો પણ મનમાં રાખજે. કોઈ સાથે ન આવે તો દુઃખમાં મને યાદ કરજે. તારા દરેક દુઃખ સુખમાં મારી દુઆ રહેશે. બસ યાદ આવે તો સમય જોયા વિના કહેજે. #janavaje #gujuquotes #gujju #poetry #premnivato
#janavaje #gujuquotes #gujju poetry #premnivato
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited