Find the Best premnivato Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to abort pregnancy of 2 weeks in hindi, preamble of india in hindi, marriage prediction by date of birth, how to avoid pregnancy, precious meaning in hindi,
Gayatri Patel GP
જણાવજે..... મારા સંપર્કમાં ન આવવું હોય તો જણાવજે. સમય જતાં પોતાના મનને તું સમજાવજે. યાદ આવે ત્યારે તું પાસે આવી બેસજે. ન કોઈ સાંભળે તને તો તું મને સાંભળાવજે. જો કોઈ ન બોલે તારી સાથે તો મને બોલાવજે. સમય આવે કે ન આવે તો પણ મનમાં રાખજે. કોઈ સાથે ન આવે તો દુઃખમાં મને યાદ કરજે. તારા દરેક દુઃખ સુખમાં મારી દુઆ રહેશે. બસ યાદ આવે તો સમય જોયા વિના કહેજે. #janavaje #gujuquotes #gujju #poetry #premnivato
#janavaje #gujuquotes #gujju poetry #premnivato
read moreGayatri Patel GP
હું નજર ઝુકાવ છું તો તમારાં માનમાં.... હું તો હમેશાં મલકાય છું નાદાની મા.. અરીસો જોય શરમાય છું શાન માં.. મારું મિત મંડાયેલ છે તમારી પ્રીત માં .. આ મન વારી ગયું તમારાં હાસ્ય માં.. સજનીનું મન વસી ગયું સાજનમાં. મેઘધનુષના રંગ રચાશે નિલગગનમાં. #premnivato #lovepoetry
vibrant.writer
@vibrant.writer પ્રેમ આપનાર ખારો હશે, એટલે તને પ્રેમ સારો નથી લાગતો. કહે કઈ ને કઈક બીજું કરનારો હશે એટલે તને પ્રેમી તારો નથી લાગતો. એના વ્યક્તિત્વમાં કેટલાયે છીંડા હશે એટલે પ્રેમ અમૃતનો પ્યાલો નથી લાગતો. મીઠો થશે? #with_priyal શક્યતા ઓછી ... #Vibrant_writer . . . .
મીઠો થશે? #with_priyal શક્યતા ઓછી ... #vibrant_writer . . . .
read moreJahanwy Bodar
થોડી ઉમ્મીદો ટૂટી છે, થોડી વાતો છૂટી છે, થોડી લાગણીઓ લૂંટી છે, થોડી મહોબ્બત ખૂટી છે, તો પણ અમે પ્રેમની આ વાર્તા ઘૂંટી છે. ©Jahanwy Bodar #premnivato
Gayatri Patel GP
તારી જોવાની આ અદા મને કરી ગઇ ઘાયલ. તારા હાસ્યની લાલી મને કરી ગઈ પાણી પાણી... હું તો તને જોતા જ થઇ ગઇ તારા મનની રાણી.. તારી અલક મલક ની નજર મારાં મનને કરી ગઈ અસર.. તારા જ વિચારોમાં તો હું શજની થઈ શાયર.. મારી પંક્તિ જોઈને લોકો થાય વાંચનના કાયર.. તારાં એ મખમલી હોઠોનું સ્પર્શનું મિલન મનને કરી ગયું વાયરલ #shajanishayar#premnivato#gujjukavy
#shajanishayar#premnivato#gujjukavy
read moreGayatri Patel GP
પ્રેમની અભિવ્યક્તિ પર આશા છે.. તારા પ્રેમ પર જ મને તો નશા છે. તારા વાતોની ઝલક જ અદા છે.. તારી આજ આદતોની કલા છે.. તારી સાથે જીવન જીવવાની મઝા છે. તારા જીવનમાં શજની બનું એજ મારી સજા છે #premnivato#shajanilove#gujjugazal
#premnivato#shajanilove#gujjugazal
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited