Find the Best kaipan Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbolo na to kai nai haso to khara shayri 0, teri zindagi mein yun to kai dard mp3, teri zindagi mein yun to kai dard, sapna choudhary jis video mein nangi chudwati hun kai shayari video mein dekhna chahte jisme chudwati hoon, na bolo to kai nai,
kaipan
*'હું તારાથી ભાગીશ નહિ* ' એ તુજ છે જે મને તડપાવે છે એ તડપજ છે જે મને દોડાવે છે એ દોડજ છે જે મને ઓળખાવે છે એ ઓળખજ છે જે મને મલકાવે છે એ મલકજ છે જે મને જીવડાવે છે તેથી ઓ મારી ' *પૂરી ન થનારી ચાહત* ' હું તારાથી ભાગિશ નહિ ©kaipan #Wish #poem #kaipan
Wish poem #kaipan
read morekaipan
કોઈ પેચ કપાય ન કપાય પણ કોઈની 'નસ'તો ન જ કપાય મારો દોરો એટલો કાચો હોય તે જરૂરી હતું😊 Healthy is happy Uttarayan 🙋♂️ ©kaipan #kaipan
kaipan
આવી ગયો છે સમય - આવી ગયો છે સમય એને મળવાનો તેથીજ - જાગી ગયો છું હું, ઊંઘમાંથી નહિ પણ અંતરાત્મા થી - કમર કસી લીધી છે મેં, કસરત કરીને નહિ પણ મારા મન થી - નાહી લીધું છે મે, પાણીથી નહિ પણ હર્ષના આંસુ થી - પેટ ભરી લીધું છે મે, ખાવાનું ખાઇને નહી પણ બધું ભોગવીને - વળી પચાવી પણ લીધું છે મે, ચાવી ચાવીને નહિ પણ બધું અનુભવીને - જાણ કરી દીધી છે મે, ફોન થી નહિ પણ મારા વર્તનથી - હવે બોલાવે છે એ, કોઈ પ્રેયસી નહિ, પણ મારો પરમેશ્વર એ - આવી ગયો છે સમય એને મળવાનો 🙏 ©kaipan #poeatry #kaipan
kaipan
છોકરી "અલ્લડ" - "અડીયલ" પણ "અડગ" છે તું "ચાલાક" - "ચબરાક" પણ "ચંચળ" છે તું "નખરાળી" - "નટખટ" પણ "નિખાલસ" છે તું ઉંમરે "જવાન" પણ મન થી તો "બાળક" છે તું "મીઠાબોલી" - "તીખાબોલી" પણ "આખાબોલી" છે તું ચિડાય તો "ગાળ" પણ હરખાય તો (ગળાનો) "હાર" છે તું "બેરંગી" - "બેઢંગી" પણ સાત રંગ પછીનો "આઠમો રંગ" છે તું મળે છીછોરો તું "છીછરુ પાણી" પણ હોય જો સાહસ વીર તો "ઊંડું પાણી" છે તું જોઈ તને મેં કર્યા ઘણા "અનુમાન" પણ મારા બધા અનુમાનને પાર છે તું આજે કવિની "કલ્પના" છે તું કે જાણે સાચેજ કોઈ "છોકરી" છે તું ©kaipan #poem #kaipan
kaipan
વાંચન ક્રિયા પોતેજ એક ધર્મ છે તેમ માની બધાજ ધર્મના પુસ્તકો સમરસ થઈને વાંચનારને આતુરતા ફાઉન્ડેશન 📚 ના દિલથી પ્રણામ 🙏 Salute to readers community 👍 Tip: ગીતા-કુરાન-બાઇબલ દુનિયાના સૌથી વધુ વંચાતા પુસ્તકો છે Read all if you are eager reader ( આતુર વાચક ) ©kaipan #kaipan #Reader #booklover
kaipan
Learn a new thing... Apply it... Practice it... Habitute of it... & Teach it... Once again learn a new thing... - Yes it's a way to keep our Mind Beautiful ©kaipan #kaipan #Motivational
kaipan
ભલેને નથી અહીં કોઈ પણ તેનો અવાજ ગુંજે છે હશે જરૂર કોઈને, તેના સ્પર્શ કે છબીની મારે તો એ મારા, અહેસાસ મા ગુજે છે ડૂબું હું જયારે, તેની યાદ મા ક્યારેક ઉડું છું હવામાં, તેવો ગુમાન ગુંજે છે By - kaipan ©kaipan #kaipan #poeatry
kaipan
જ્ઞાન જે મગજમાં છે પણ રોજિંદા જીવનમાં ઉપયોગી નથી - તેવા જ્ઞાનનો ગર્વ કરવો નહિ knowledge which is not usefull for everyday life practice is not to be proud ©kaipan #Quote #kaipan