Nojoto: Largest Storytelling Platform

*'હું તારાથી ભાગીશ નહિ* ' એ તુજ છે જે મને તડપાવે

*'હું તારાથી ભાગીશ નહિ* '

એ તુજ છે જે મને તડપાવે છે

એ તડપજ છે જે મને દોડાવે છે 

એ દોડજ છે જે મને ઓળખાવે છે 

એ ઓળખજ છે જે મને મલકાવે છે 

એ મલકજ છે જે મને જીવડાવે છે 

તેથી ઓ મારી ' *પૂરી ન થનારી ચાહત* '  

હું તારાથી ભાગિશ નહિ

©kaipan
  #Wish  
#poem  
#kaipan
niravdave2277

kaipan

New Creator

Wish poem  #kaipan #કવિતા

129 Views