Find the Best loveasiam Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darshan ahir "darvan"
*બોલ તને ફાવશે* હા હું ચાલવી લઇશ તારી સાથે હજારો વાતો કર્યા વિના, પણ સાંજે કેવો રહ્યો દિવસ એવું પૂછવાનું તને ફાવશે. Insta, senpchat અને WhatsApp ની સોભિલી દુનિયા છોડી મારા દિલની પરમીનેટ પોસ્ટ થવું તને ફાવશે. હા સ્ત્રીશશક્તિકરણ જરૂરી છે પણ ઓફિસ વર્ક સિવાય ફેમિલી માટે જમાવનું બનાવવાનું તને ફાવશે. હા માની લઇશ તારી દરેક વાતો પણ મારા મમ્મી પપ્પા સામે મર્યાદાથી માથા પર ચૂંદડી રાખવાનું તને ફાવશે. દોસ્ત છે મારા થોડા ઠર્કી પણ મારા જીગરનાં ટુકડા છે બોલ આવા દિલમાં હંમેશા રેહાવનું તને ફાવશે Hey, hello, how are you ની દુનીયા મને બવ દેખાવી લાગે છે મને તું કે મારા જેમ રાધે રાધે બોલવાનું તને ફાવશે. છું કોમર્સ નો માણસ એટલે હંમેશા મતલબથી વાત કરું છું તું કે મારા માટે બેમતલબી થવાનું તને ફાવશે. હા હું કોઈ મોટો લેખક કે શાયર નથી પણ તું કે મારી કલમ સાથે જીવનભરની શાયરી થવાનું તને ફાવશે. ©Darshan ahir "darvan" #poetrybydarvan #_love_love #gujjuchhu #loveasiam
#poetrybydarvan #_love_love #gujjuchhu #loveasiam
read morePrashant Ban
तन्हा बसर हैं जो यादों का मंज़र कोई गम नहीं किसी के करीब ना होने का हम सफर हैं, मुसाफिर की तरह एक दिन यू ही गुज़र जाएंगे, कारवाँ की तरह ©Prashant Ban #writeryoulove #musafir #loveasiam #allalone
#writeryoulove #musafir #loveasiam #allalone
read morePrashant Ban
तन्हा बसर हैं जो यादों का मंज़र कोई गम नहीं किसी के करीब ना होने का हम सफर हैं, मुसाफिर की तरह एक दिन यू ही गुज़र जाएंगे, कारवाँ की तरह ©Prashant Ban #writeryoulove #musafir #loveasiam #allalone
#writeryoulove #musafir #loveasiam #allalone
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited