Nojoto: Largest Storytelling Platform

Find the Best Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutહૃદય રોગના લક્ષણો, હૃદય ની આંતરિક રચના, હદયકુંજ, હદયની, હૃદય,

  • Followers
  • Stories

hirpara amit

#આંખો #હદય #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ખબરનહીંકેમ #💕💕💕 #YourQuoteAndMine Collaborating with Divya Raj

read more
હદ ની પણ એક હદ થઈ ગઈ જ્યારે હ્રદયે તારી અને મારી વચ્ચે સરહદ રચી. આંખ પણ સીમિત રહી ગઈ આંસુ વહાવી ને અને હું સીમિત રહી ગયો ખબર નહીં કહી ને, કઠણ હ્રદય નો આવો તે કેવો નિર્ણય..  #આંખો #હદય #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ખબરનહીંકેમ #💕💕💕 #YourQuoteAndMine
Collaborating with Divya Raj

hirpara amit

#હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #Winter love

read more
હુંફ તારા હદય સમી ક્યાંય નથી,
આ ઠંડી કંપાવીને જાય છે મુજ ને,
અને મૂર્ખ હું હુંફ ગોતું છું ધાબળામાં.
સ્પર્શ તારો આ શિયાળા ની ઠંડી તો શું,
મુજ હિમાલય સમું હદય પિગાળી દીએ છે.
પણ તારા શ્વાસની હુંફ ક્યાં મુજ જીવનમાં.
અહીંયા તો છે ઠેર ઠેર હિમ-શીલા ના ઢગ
અને તારા હુંફ રૂપી શ્વાસ હાલ તો છે ઠગ.  #હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #winter #love

Devpriy Patel

#અરીસો #યાદ #હદય#સાંજ#ચા

read more
જોઈને સાંજ યાદોએ તારી ભિગોવ્યુ હદય મારુ
આતો વળી ટાઢક સ્પર્શી "ચા"એ અડકીને હદય મારુ #અરીસો #યાદ #હદય#સાંજ#ચા

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile