હુંફ તારા હદય સમી ક્યાંય નથી, આ ઠંડી કંપાવીને જાય છે મુજ ને, અને મૂર્ખ હું હુંફ ગોતું છું ધાબળામાં. સ્પર્શ તારો આ શિયાળા ની ઠંડી તો શું, મુજ હિમાલય સમું હદય પિગાળી દીએ છે. પણ તારા શ્વાસની હુંફ ક્યાં મુજ જીવનમાં. અહીંયા તો છે ઠેર ઠેર હિમ-શીલા ના ઢગ અને તારા હુંફ રૂપી શ્વાસ હાલ તો છે ઠગ. #હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #winter #love