Find the Best instantpoem Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Piyu
કેટલી અજાણી આ વાત છે, લાગે છે એવું કે હમણાં જ થયેલી શરૂઆત છે; ના જાણ ના ઓળખાણ બસ શબ્દો જ આપડી ' જાન ' છે, તું ભલેને હમણાં જ મળી હો પણ એવું લાગે છે યાર કે બોવ જ જુની આપડી ઓળખાણ છે; પેલા અનંત આનંદના સાગરમાં જુમી રહેલું એ આપડુજ વહાણ છે, ભલેને ધરતી ને આકાશ જેવા હોઈએ ' પિયુ ' આપણે પણ આપણને મેળવતું ક્ષિતિજ જ આ Instagram છે. - પિયુ (Paresh Parmar) #startingoflove #instantpoem
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited