Nojoto: Largest Storytelling Platform

કેટલી અજાણી આ વાત છે, લાગે છે એવું કે હમણાં જ થયેલ

કેટલી અજાણી આ વાત છે,
લાગે છે એવું કે હમણાં જ થયેલી શરૂઆત છે;
ના જાણ ના ઓળખાણ બસ શબ્દો જ આપડી ' જાન ' છે,
તું ભલેને હમણાં જ મળી હો પણ એવું લાગે છે યાર કે બોવ જ જુની આપડી ઓળખાણ છે;
પેલા અનંત આનંદના સાગરમાં જુમી રહેલું એ આપડુજ વહાણ છે,
ભલેને ધરતી ને આકાશ જેવા હોઈએ ' પિયુ ' આપણે પણ આપણને મેળવતું ક્ષિતિજ જ આ Instagram છે.

          - પિયુ
           (Paresh Parmar) #startingoflove
#instantpoem

pareshparmar8845

Piyu

New Creator