Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતી_શાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતી_શાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 36 Followers
  • 116 Stories

Savan Khokhani

#standout #સાવનનીકલમથી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_કવિતા #સુરત #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_પ્રેમ #ગુજરાતીકવોટ

read more

Parth kapadiya

#Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Abhi Sahjlan Anil Ray Priya Ayesha Aarya Singh ram singh yadav

read more
વર્ણવું છે એના વિશે અને શબ્દો ખૂટી પડે છે
આ તે કેવી વાત જેમાં શબ્દો પણ મૌન સેવે છે

©Parth kapadiya #Qala #પ્રેમ #પ્રેમપંક્તિઓ #પ્રેમી #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી Abhi Sahjlan Anil Ray Priya Ayesha Aarya Singh ram singh yadav

janu_maheta_1_4_3

તું જ પસંદ સે❤️😘 #vishuthakor #Janusfam ,#gujrati #ગુજરાતી #ગુજરાતી_શાયરી #તુજપસંડસે

read more

Upen Patel

OPEN FOR COLLAB 🔓...complete rest of 2 lines ગુજરાતી શાયરી..🎀 #ગુજરાતી #ગુજરાતી_શાયરી #gujarati #yqmotabhai #yqgujarati

read more
હતી જરૂર તારે ચૂપ રહેવાની નજરથી,
હા પાડે તે પહેલાં, 
શહેરમાં આપણા પ્રેમની ચર્ચા થઈ ગઈ. OPEN FOR COLLAB 🔓...complete rest of 2 lines
ગુજરાતી શાયરી..🎀

#ગુજરાતી
#ગુજરાતી_શાયરી
#gujarati
#yqmotabhai
#yqgujarati

Darshana

#હુંઅનેમારીવાતો #હું_અને_તું #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી

read more
જિંદગીનું રેશમી પાનું મનમાં
સંઘરી રાખ્યું છે,
જેમ મુઠ્ઠી માં  રેતીનું એક 
સપનું જકડી રાખ્યું છે... #હુંઅનેમારીવાતો #હું_અને_તું  #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી

Darshana

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ગુજરાતી_શાયરી #હુંઅનેમારીવાતો

read more
મન ભરીને રડવું છે પણ રડાતું નથી,
મન થાક્યું છે જીવી જીવીને..
ઘણી વાર કહેવું હોય છે બહુ બધું,
પણ જીભ ઉપડતી નથી,
મન મારું કદાચ આ દુનિયાદારીથી 
થાકતું જાય છે,
શરીરનો થાક ઉતરે પણ મન ના થાક માટે
ક્યાં જવું એ સમજાતું નથી...
 #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ગુજરાતી_શાયરી #હુંઅનેમારીવાતો

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai

read more
આજે બધું અધૂરું તારા વગર
સુનુસૂનું, ખાલી ખાલી ને જાત મારી,
તું મળે ત્યારે જાણે વસંત  આવે,
જતા જતા તું પાનખર આપી ને જાય,
અતિશય ઝુરું તારા વગર,
પણ શબ્દોમાં  મારાથી ના જ કહેવાય.,
મારા કહ્યા વગર તારાથી ના સમજાય?
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #gujarati #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai

Darshana

#ગુજરાતી #ગુજરાતી_શાયરી #yqbaba #yqgujarati

read more
ખ્વાબોના ખનકતા ખજાનાને લઈ ને ક્યારની ઉભી છું..
ઝંખનાં ના ઝરૂખે તને ઝંખતી તારી રાહ જોવું છું... #ગુજરાતી #ગુજરાતી_શાયરી #yqbaba #yqgujarati

Jp

ઊડતો ધુમાડો ભલે #પ્રેમપ્રકરણ #ગુજરાતી #ગુજરાતી_શાયરી #gujarati #status #ગુજરાતી_ગીત

read more

purvi Shah

OPEN FOR COLLABORATION....🔓 ❣ #ગુજરાતી #ગુજરાતી_શાયરી #ગણિત #yqmotabhai

read more
તારી શૂન્યતા માં  હું કેવી શૂન્ય બની ને રહી ગઈ.
મારા જ ગણિત માં મારી ગણતરી ખોટી પડી ગઈ.
 OPEN FOR COLLABORATION....🔓

❣

#ગુજરાતી 
#ગુજરાતી_શાયરી 
#ગણિત
#yqmotabhai
loader
Home
Explore
Events
Notification
Profile