Find the Best ગુજરાત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutગà«àªœàª°àª¾àª¤à«€ to english translation, ગà«àªœàª°àª¾àª¤à«€ કોમેડી, ગà«àªœàª°àª¾àª¤ સમાચાર, ગà«àªœàª°àª¾àª¤à«€ સમાચાર, 'ગુજરાત परिचय',
ગુજ્જુ ની નોલેજ
ગુજરાતના પાંચ ભુતિયા સ્થળ... #શોર્ટ્સ #shortsviral #ગુજરાતી #viral #ગુજરાત #રાજકોટ #અમદાવાદ #સુરત #જુનાગઢ #nikunjjoshi
read moreગુજ્જુ ની નોલેજ
ભગવાન શ્રીકૃષ્ણએ કડવા લીમડો સ્પર્શ કરતાં જ મીઠો થઈ ગયો #દ્વારકા #ડાકોર #viral #shortsviral #ગુજરાત #ગુજરાતી #nikunjjoshi #gujjuniknowledge
read moreગુજ્જુ ની નોલેજ
રોકડીયા હનુમાનજી... #Shorts #viral #હનુમાનજી #rokadiyahanuman #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge
read moreગુજ્જુ ની નોલેજ
ઘરમાં ગરીબી અને કકળાટ નું કારણ... #વાસ્તુશાસ્ત્ર #વાસ્તુ_ટિપ્સ #Shorts #viral #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge
read moreગુજ્જુ ની નોલેજ
આપણા સનાતન ધર્મ અનુસાર... #Shorts #viral #ગુજરાતી #ગુજરાત #nikunjjoshi #gujjuniknowledge
read morepurvi Shah
Rajkot "Penda " & "Ghughra" Nisha Ahir dii, Known Stranger bhai , Nitesh Prajapati sir n my all friends are hertly invited... ચાલો મિત્રો આજે જણાવો આપના શહેર નું નામ અને ત્યાંની પ્રખ્યાત વાનગી તો અમને પણ ખબર પડે ને કે કોઈવાર આપની મુલાકાત લેવાનો મોકો મળે તો, આપ શું જમાડશો...!!! એક કોલેબ્બ માં માત્ર એક શહેર અને એક જ વાનગી દર્શાવજો.
Nisha Ahir dii, Known Stranger bhai , Nitesh Prajapati sir n my all friends are hertly invited... ચાલો મિત્રો આજે જણાવો આપના શહેર નું નામ અને ત્યાંની પ્રખ્યાત વાનગી તો અમને પણ ખબર પડે ને કે કોઈવાર આપની મુલાકાત લેવાનો મોકો મળે તો, આપ શું જમાડશો...!!! એક કોલેબ્બ માં માત્ર એક શહેર અને એક જ વાનગી દર્શાવજો.
read morepurvi Shah
આજ લાગણી ઉતરી કલમ ને કંડારી ને.... એ નાસમજે, કેવી ઉડાવી દીધી હસી ને... આપ બીજું લેખન ૨ પંક્તિ કરતાં વધું નું કરી શકો પરંતું એક લેખન તો ૨ પંક્તિ માં કરવું અનિવાર્ય છે ધન્યવાદ ઊપર આપેલ ચિત્ર ને આપ હાઈ લાઈટ કરી વધુ ગુજરાતી લેખકો ને જોડી શકો તો અતી ઉત્તમ
આપ બીજું લેખન ૨ પંક્તિ કરતાં વધું નું કરી શકો પરંતું એક લેખન તો ૨ પંક્તિ માં કરવું અનિવાર્ય છે ધન્યવાદ ઊપર આપેલ ચિત્ર ને આપ હાઈ લાઈટ કરી વધુ ગુજરાતી લેખકો ને જોડી શકો તો અતી ઉત્તમ
read morepurvi Shah
દૂર છીએ તો ભી ચાલીએ સાથે આમ કેમ... વગર મળ્યે પણ હર ક્ષણ સાથે આમ કેમ... નાત જાત , રીતભાત અલગ બધી રીતે, તો પણ જીવી રહ્યા એક બીજામાં આમ કેમ? કોઈ કોઈ વાર જીવન માં પ્રશ્ન થાય કે આમ કેમ,?,, સાવ સરળ દેખાતી પરિસ્થિતિ અચાનક અઘરી કેમ,,??? તો ચાલો આજે એજ વિષય પર એક લેખ 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો
કોઈ કોઈ વાર જીવન માં પ્રશ્ન થાય કે આમ કેમ,?,, સાવ સરળ દેખાતી પરિસ્થિતિ અચાનક અઘરી કેમ,,??? તો ચાલો આજે એજ વિષય પર એક લેખ 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો
read morepurvi Shah
એક પુષ્પ આજ પણ અંકબંધ છે બંધ પુસ્તક માં... તેની ફોરમ આજ પણ અંકબંધ છે મારા મન માં... આજ સુકાઈ પડ્યા છે પાન સમય ના વહેણ માં.. લાગણી ની ભીનાશ આજ પણ શોધું છું મન માં... પુષ્પ હોય કે પુષ્પગુચ્છ સૌપ્રથમ કોને આપેલું અને શું કામ ? ચાલો આજે એ યાદ તાજી કરીએ 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો
પુષ્પ હોય કે પુષ્પગુચ્છ સૌપ્રથમ કોને આપેલું અને શું કામ ? ચાલો આજે એ યાદ તાજી કરીએ 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો
read morepurvi Shah
મારો અંતિમ સાથી બનશે બસ તારી યાદો જ... હારીશ તો હોશલો આપશે બસ તારી વાતો જ... નિરાશાને હળવું કરશે બસ તારી આ મુસ્કાન જ.. જીવન જીવવાનું હોશ આપશે તારું આ સંઘર્ષ જ... કાલે હતો મિત્રતા દિવસ જુના જુના કંઇક મિત્રો ના ફોટા ગોતી સ્ટેટસ પર લગાવ્યા, સાથે નવાં નવાં ગીતો નું એડીટિંગ પણ કોઈકે મુકેલું ને પણ આજે ??? પાછાં હતાં એ નાં એ જ.....
કાલે હતો મિત્રતા દિવસ જુના જુના કંઇક મિત્રો ના ફોટા ગોતી સ્ટેટસ પર લગાવ્યા, સાથે નવાં નવાં ગીતો નું એડીટિંગ પણ કોઈકે મુકેલું ને પણ આજે ??? પાછાં હતાં એ નાં એ જ.....
read more