એક પુષ્પ આજ પણ અંકબંધ છે બંધ પુસ્તક માં... તેની ફોરમ આજ પણ અંકબંધ છે મારા મન માં... આજ સુકાઈ પડ્યા છે પાન સમય ના વહેણ માં.. લાગણી ની ભીનાશ આજ પણ શોધું છું મન માં... પુષ્પ હોય કે પુષ્પગુચ્છ સૌપ્રથમ કોને આપેલું અને શું કામ ? ચાલો આજે એ યાદ તાજી કરીએ 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો