Nojoto: Largest Storytelling Platform

દૂર છીએ તો ભી ચાલીએ સાથે આમ કેમ... વગર મળ્યે પણ હર

દૂર છીએ તો ભી ચાલીએ સાથે આમ કેમ...
વગર મળ્યે પણ હર ક્ષણ સાથે આમ કેમ...
નાત જાત , રીતભાત અલગ બધી રીતે,
તો પણ જીવી રહ્યા એક બીજામાં આમ કેમ? કોઈ કોઈ વાર જીવન માં પ્રશ્ન થાય કે આમ કેમ,?,,
સાવ સરળ દેખાતી પરિસ્થિતિ અચાનક અઘરી કેમ,,???

તો ચાલો આજે એજ વિષય પર એક લેખ

🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો

purvishah8999

purvi Shah

New Creator