Nojoto: Largest Storytelling Platform

Best હૃદય Shayari, Status, Quotes, Stories

Find the Best હૃદય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutહૃદય સમાનાર્થી, હૃદય નો સમાનાર્થી શબ્દ, હૃદય વાલ, હૃદય રોગના લક્ષણો, હૃદય પહોળું થવું,

  • 61 Followers
  • 71 Stories

Sanskruti Patel

#હૃદય

read more
રસ્તો મળી ગયો છે મને,
તારા હૃદય સુધી પહોંચવાનો,
અંદર આવવા દઈશ ને!!

©Sanskruti Patel #હૃદય

Sanskruti Patel

#હૃદય

read more
મારુ હ્રદય ખોલીને વાંચી શકે તો છૂટ છે,
એના પાના પર તારા સુંવાળા હાથ ફેરવવાની છુટ છે,
લાલ શાહીથી લખેલું સરનામું બરાબર ઓઠે કરી લેજે,
ત્યાં તું આવ,મને તારી જ જરૂર છે.

©Sanskruti Patel #હૃદય

Ashish Prajapati

#શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet Translation: दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है, की क्या करे और क्या नही । लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता, वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है । आंखों की ये शोध तब पूरी होंगी जब, वो हमेशा के लिए मेरे साथ होंगे ।

read more
હૃદય અને મનમાં હંમેશા મૂંઝવણ હોય છે કે,
શું કરવું અને શું ના કરવું.
પણ એનાંથી આંખોને કોઈ ફરક પડતો નથી,
એ તો હંમેશા દરેક પળે એમનેે જ શોધતી રહે છે.
આંખોની આ શોધ ત્યારે જ પુરી થશે જ્યારે,
હંમેશા માટે એ મારી સાથે હશે. #શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet
Translation: 
दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है,
की क्या करे और क्या नही ।
लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता,
वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है ।
आंखों की ये शोध तब पूरी होंगी जब,
वो हमेशा के लिए मेरे साथ होंगे ।

Pankaj Singh Chawla

चलो कह देती हूँ आज, क्या है! मेरे दिल में एक बस तूँ है। #હૃદય #ગુજરાતી #yqmotabhai #bansi_ish #yqdidi #yqbaba #YourQuoteAndMine Collaborating with Bansari Rathod #pchawla16

read more
तुम भी जान ही लो,
मेरे हर अल्फाज़ में तुम हो,
मेरी गजलों के बोल तुम हो।। चलो कह देती हूँ आज, क्या है!
मेरे दिल में एक बस तूँ है।

#હૃદય #ગુજરાતી  #yqmotabhai #bansi_ish #yqdidi #yqbaba #YourQuoteAndMine
Collaborating with Bansari Rathod #pchawla16

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત life love #ઉંમર #anniversary

read more
#જીવનડાયરી
પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, 
આંખોમાં ઝાંખપ હવે એ સગપણ હૃદયનું, 
વર્ષો પણ ગયા અને જાશે પણ હજી,
આ પ્રેમની સગાઈ ને સગપણ હૃદયનું.  #પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત #life #love #ઉંમર #anniversary

વિસામો (હિમાંશુ વઘારીયા)

love #જીવનડાયરી #પ્રેમ #હૃદય #પ્રપોઝ_ડે

read more
#જીવનડાયરી
પ્રપોઝ ડે એટલે શું પોતાના હૃદય પર ગમતી વ્યક્તિને હક આપવો, એમને આપણી લાગણી જણાવવી, અને એ સહર્ષ આ હકને સ્વીકારે એટલે પ્રપોઝ ડે 🙏🏻❤️ #love #જીવનડાયરી #પ્રેમ #હૃદય #પ્રપોઝ_ડે

vibrant.writer

હું તારા #હૃદય નો વિશ્વાસ છું, હું #મગજ નો તાર્કિક સ્વાદ છું, તું સમજે કે ના સમજે મને, હું હંમેશા તારી #આસપાસ છું. #vibrant_writer #pritliladabar #yqmotabhai #yqgujarati

read more
હું તારા હૃદયનો વિશ્વાસ છું,
હું મગજનો તાર્કિક સ્વાદ છું,
તું સમજે કે ના સમજે મને,
હું હંમેશા તારી આસપાસ છું. હું તારા #હૃદય નો વિશ્વાસ છું,
હું #મગજ નો તાર્કિક સ્વાદ છું,
તું સમજે કે ના સમજે મને,
હું હંમેશા તારી #આસપાસ છું.
#vibrant_writer 
#pritliladabar 
#yqmotabhai 
#yqgujarati

Sanskruti Patel

#હૃદય

read more
રાતવાસો કરી જો મારા હૃદયમાં,
નાનુ જરૂર છે પણ હાં!,
અગવડ નહી પડે...

©Sanskruti Patel #હૃદય

Dhruvikaba Gohil

My shape poem❤ #ગુજરાતી #આકૃતિ_કવિતા #હૃદય #gujarati

read more
મેઘબુંદનાં               શ્વાસ મહીં
       ઘોળેલ હેત થકી        ,એ તો ભીતરની
       ભીંત  ભીંજવતું  હૃદય. સ્નેહનો  સોનેરી વરખ
       ઝીલી  કનક સમ નજર આંજતું હૃદય. ધબકારનાં
       થડકારમાં હામી પરોવી ભવોત્સવે મઘમઘાટ ખીલ
         તું હૃદય. અંજલી શા દેહ મહીં દરિયો સમાવતું 
          છલકાતું મલકાતું ભાવભર્યું હૃદય. શ્વાસની  
         શાખ પર નિરાંતે ઝૂલતું, કોઈ પ્રવાહ
           માં પ્રાણ ઘૂંટતું હૃદય.લસિકાગ્ર
              થિત ઓઢણું ધરી,કંકુની 
               ઢગલીઓથી પાની 
              ભરતું હૂંફાળું
               હૃદય.
               ❣️

©Dhruvikaba Gohil My shape poem❤

#ગુજરાતી 
#આકૃતિ_કવિતા
#હૃદય 
#gujarati

tr. Madhav Patel

#ભય #વિશ્વાસ #હૃદય #તારી_અને_મારી_વાતો #meltingdown

read more
ભય અને વિશ્વાસ
હૃદયમાં ભય રાખશો તો કાર્ય થશે નહિ 
પણ
હૃદયમાં વિશ્વાસ રાખશો તો કાર્ય સરળ થઈ જશે.
એટલે
 હૃદય માં શું રાખવું એ તમારે નક્કી કરવાનું છે?

©tr. Madhav Patel #ભય
#વિશ્વાસ 
#હૃદય
#તારી_અને_મારી_વાતો

#meltingdown
loader
Home
Explore
Events
Notification
Profile