#જીવનડાયરી પામી ને વિતાવવું આ સગપણ હૃદયનું, આંખોમાં ઝાંખપ હવે એ સગપણ હૃદયનું, વર્ષો પણ ગયા અને જાશે પણ હજી, આ પ્રેમની સગાઈ ને સગપણ હૃદયનું. #પ્રેમ #આજીવન #હૃદય #હૃદયનીવાત #life #love #ઉંમર #anniversary