Find the Best wrostFeeling Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જિંદગીમાં આજ પાછો એક નવો લોચો પડ્યો, ગિફ્ટમાં એન્ડ્રોઇડ આપ્યો એય પણ ઓછો પડ્યો. વાપરતા હતાં આઈફોન છતાં એન્ડ્રોઇડ ગમતો, હાથમાં આવ્યો ફોન તો એય પણ નોખો પડ્યો, ચાર્જર હતું સી ટાઈપ છતાં ચાર્જ ધીમો હતો, આઈફોનનાં ચાર્જરનો તો વટ પણ ચોખો પડ્યો, આપ્યો કોઈએ ભેટ માં છતાં પણ સંતોષ નોહતો, આખરે એન્ડ્રોઇડને અકસ્માતમાં ગોબો પડ્યો, દુકાનદારે જોયો ફોન અને હસી ને બોલ્યો, હોય બીજો તો વાપરો આમા તો બોજો પડ્યો, જિંદગીમાં આજ પાછો એક નવો લોચો પડ્યો, ગિફ્ટમાં એન્ડ્રોઇડ આપ્યો એય પણ ઓછો પડ્યો. જેને બધું જ મળે છે એને મન માં ખોટ રહી જાય કે મને આ નથી મળ્યું મને આ નથી મળ્યું... અરે ભલા માણસ જાત વહેંચીને તને ઉભો કર્યો છતાં તારા રોવાનું પૂરું નથી થાતું... Himanshu Vagharia #life #childhood #wrostfeeling #જીવનડાયરી #વિસામો
જેને બધું જ મળે છે એને મન માં ખોટ રહી જાય કે મને આ નથી મળ્યું મને આ નથી મળ્યું... અરે ભલા માણસ જાત વહેંચીને તને ઉભો કર્યો છતાં તારા રોવાનું પૂરું નથી થાતું... Himanshu Vagharia life #Childhood #wrostFeeling #જીવનડાયરી #વિસામો
read moreAishwarya Kabade
Tut chuka hai woh kisi ghayal panchi ki tarah, ladh raha hai woh zindagi aur maut ke sath, aur hum umeed lagaye baithe the apno se aur unhone ne bhi muh mod liya kisi ajneebi ki tarah. ~Aish K♥️ #alone #middleclassfamily #Mid_night_poet #helpless_situation #wrostFeeling ings
#alone #middleclassfamily #Mid_night_poet #helpless_situation #wrostFeeling ings
read moreAnkita Kumari ❤️
God why you sent her in his life... & if you sent her in his life then why you were forgot to write her in his life.... tell me why???? #sad #wrostFeeling #arkita_quote❤️
#SAD #wrostFeeling arkita_quote❤️
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited