Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી જિંદગીમાં આજ પાછો એક નવો લોચો પડ્યો, ગિ

#જીવનડાયરી
જિંદગીમાં આજ પાછો એક નવો લોચો પડ્યો,
ગિફ્ટમાં એન્ડ્રોઇડ આપ્યો એય પણ ઓછો પડ્યો.

વાપરતા હતાં આઈફોન છતાં એન્ડ્રોઇડ ગમતો,
હાથમાં આવ્યો ફોન તો એય પણ નોખો પડ્યો,

ચાર્જર હતું સી ટાઈપ છતાં ચાર્જ ધીમો હતો,
આઈફોનનાં ચાર્જરનો તો વટ પણ ચોખો પડ્યો,

આપ્યો કોઈએ ભેટ માં છતાં પણ સંતોષ નોહતો,
આખરે એન્ડ્રોઇડને અકસ્માતમાં ગોબો પડ્યો,

દુકાનદારે જોયો ફોન અને હસી ને બોલ્યો,
હોય બીજો તો વાપરો આમા તો બોજો પડ્યો,

જિંદગીમાં આજ પાછો એક નવો લોચો પડ્યો,
ગિફ્ટમાં એન્ડ્રોઇડ આપ્યો એય પણ ઓછો પડ્યો. જેને બધું જ મળે છે એને મન માં ખોટ રહી જાય કે મને આ નથી મળ્યું મને આ નથી મળ્યું... અરે ભલા માણસ જાત વહેંચીને તને ઉભો કર્યો છતાં તારા રોવાનું પૂરું નથી થાતું... Himanshu Vagharia 

#life #childhood #wrostfeeling #જીવનડાયરી #વિસામો